________________
સુગ ૩ જો]
શ્રી વસુદેવ ચરિત્ર
[ ૨૯૧
,,
તેને ઘણું। ખેદ થયેા. તેણે વિચાયુ' કે ‘ આ કાં! અને નળરાજા કયાં ! કયાં મેરૂ ! અને કયાં સરસવ ! દવદંતીને વૃથા નળની ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે.’ આવેા નિશ્ચય કરી મનમાં સારી રીતે ધારીને પછી તે નળરાજાની નિંદાગર્ભિત એ શ્લેક એલ્યે, તેમાં એમ કહ્યું કે “ સઘળા નિર્દેય, નિજ્જ, નિઃસત્ત્વ અને દુષ્ટ લેાકેામાં નળરાજા એકજ મુખ્ય છે, કે જેણે પેાતાની સતી ના ત્યાગ કર્યાં. પાતાની વિશ્વાસી અને મુગ્ધા ને એકલી સુતી મૂકીને ચાલ્યા જતાં એ અલ્પમતિ નળરાજાના એ ચરણને કેમ ઉત્સાહ આવ્યે હશે ? ” આ પ્રમાણે વારંવાર તે ખેલવા લાગ્યા, તેથી તેને સાંભળીને પેાતાની યિતાને સ`ભારતો નળરાજા નેત્રકમળમાં અનગલ જળ લાવી રાવા લાગ્યા. બ્રાહ્મણે પૂછ્યુ કે ‘તું કેમ રૂવે છે? ' એટલે તે ખેલ્યા, તમારૂ' કરૂણુારસમય ગીત સાંભળીને રાઉં છું.' પછી કુખડે તે શ્લોકાને અથ પૂછ્યો, એટલે તે બ્રાહ્મણે ઘતથી માંડીને કુંડનપુર પહોંચવા સુધીની દવદંતીની ખધી કથા કહી સંભળાવી. પછી કહ્યુ. અરે કુબ્જ ! તું સૂ પાક રસાઈના કરનાર છે, એમ આ સુસુમાર નગરના રાજાના તે આવીને અમારા ભીમ રાજાને કહ્યું. તે સાંભળી ભીમરાજાની પુત્રી દેવદતીએ પેાતાના પિતાને પ્રાથનાપૂર્વક કહ્યુ કે ‘ સૂ પાક રસેાઈ કરનાર નળજ હાવા જોઈએ, ખીજો કાઈ તેવા નથી,' તેથી ભીમરાજાએ તને જોવા માટે મને મેકલ્ચા છે, પણ તને જોઈને મને વિચાર થાય છે કે દુરાકૃતિવાળો તું કુમડા કયાં! અને દેવતા સરખા રૂપવંત નળ રાજા કયાં! કયાં ખજુવે! અને કયાં સૂર્ય! પણ અહીં આવતાં મને શુકન ઘણાં સારાં થયાં હતાં, તેથી જો તું નળ રાજા ન હેાય તો તે બધાં વ્યર્થ થાય છે.” આ પ્રમાણે તે બ્રાહ્મણની વાત સાંભળી ધ્રુવદંતીનુ હૃદયમાં ધ્યાન કરતો તે કુબ્જ અધિક અધિક રૂદન કરવા લાગ્યું. અને ઘણું। આગ્રહ કરીને તે બ્રાહ્મણને પેાતાને ઘેર લઈ ગયા. પછી તેને આ પ્રમાણે કહ્યુ કે ‘મહાસતી દેવદ’તીની અને મહાશય નળરાજાની કથા કહેનારા એવા તારૂ' કેવા પ્રકારે સ્વાગત કરૂ ?' એમ કહી સ્નાન ભાજન વિગેરેથી તેને સત્કાર કર્યાં, અને દધિપણે આપેલાં આભરણાદિક તેને આપ્યાં. પછી તે કુશળ બ્રાહ્મણ કુશળક્ષેમ કુંડનપુર પાછા ગર્ચા અને દવદંતીને તેમજ તેના પિતાને પેાતે જોયેલા મુખડાની સ` વા` કહી. તેમાં મુખ્ય તેણે મર્દાન્મત્ત થયેલા હાથીને ખેદ પમાડી તેના પર આરેહણુ કર્યું. હતું, તેમજ સૂ`પાક રસેાઈ મનાવી હતી, અને તેને રાજાએ સુવણુ માળા, એક લાખ ટંક અને વસ્ત્રાલંકાર વિગેરે આપ્યાં હતાં તે વાર્તા કરી અને પેાતે જે એ લેાક કહ્યા હતા અને કુખડે તેને સત્કારપૂર્વક જે કાંઈ આપ્યું' હતુ તે પણ જણાવ્યું. આ સવ સાંભળી વૈદા એ કહ્યું-‘પિતાજી ! નળરાજાનું આવું રૂપ રૂપ આહારદોષથી કે કમ દોષથી થયુ હશે; પરતુ ગજશિક્ષામાં નિપુણુતા, ‘આવુ... અદ્ભુત દાન અને સૂર્ય પાક રસવતી એ નળરાજા વિના ખીજાને હાયજ નહીં, માટે હું તાત ! કાઈ પણ ઉપાયથી એ કુઞ્જને અહી' ખેલાવે કે જેથી હું તેની ઇગિતાદિ ચેષ્ટાઓથી પરીક્ષા કરી લઈશ.’
ભીમરાજા મેલ્યા—‘હે પુત્રી! તારા ખાટા સ્વયંવર માંડી દધિપણુ રાજાને ખેલાવવાને પુરૂષને મેાલુ. તારા સ્વયંવર સાંભળી તે તરત અહી આવશે, કારણકે તે તારામાં લુખ્ખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org