Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૧૪ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર
[ પ ૮ સું
ચારે તરફ્ થઈ રહ્યો. એટલે કંસે ક્રોધથી કહ્યું- આ બે ગેાપમાળકને અહીં કાણું લાગ્યુ છે? ગાયના દુધ પીવાથી ઉન્મત્ત થયેલા તેએ સ્વેચ્છાએ અહીં આવેલ છે; તો તે સ્વેચ્છાથી યુદ્ધ કરે તેમાં તેને કાણુ વારે? તેમ છતાં જેને આ બંનેની પીડા થતી હાય તે જુદા પડીન મને જણાવે.” કંસનાં આવાં વચન સાંભળી સર્વે જના ચૂપ થઈ ગયા. પછી નેત્રકમળને વિકાસ કરતા કૃષ્ણુ ખેલ્યા “ ચાણુરમă કુંજર રાજપિંડથી પુષ્ટ થયેલે છે, સદા મયુદ્ધને અભ્યાસ કરનાર છે અને શરીરે મહા સમ છે, તે છતાં ગાનના દુધનું પાન કરીને જીવતાર હું ગેાપાળના ખાળક સિહુના શિશુ જેમ હાથીને મારે તેમ તેને મારી નાખું છું, તે સવે લેાકેા અવલેાકન કરે.” કૃષ્ણનાં આવાં પરાક્રમનાં વચન સાંભળી ક ંસ ભય પામ્યા, એટલે તત્કાળ એક સાથે યુદ્ધ કરવાને માટે તેણે ખીજા મુષ્ટિક નામના મહૂને આજ્ઞા કરી. મુષ્ટિકને ઉઠેલેા જોઈ બળરામ તરતજ માઁચ ઉપરથી નીચે ઉતર્યાં અને રણુક'માં ચતુર એવા તેણે યુદ્ધ કરવા માટે તેને મેલાન્ચે. કૃષ્ણ અને ચાણુર તથા રામ અને મુષ્ટિક નાગપાશ જેવી ભ્રુજાવર્ડ યુદ્ધ કરવા પ્રવર્ત્યા. તેઓના ચરણન્યાસથી પૃથ્વી કંપાયમાન થઇ અને કરાસ્ફોટના શબ્દોથી બ્રહ્માંડ મંડપ ફુટી ગયે. રામ અને કૃષ્ણે તે મુષ્ટિક અને ચાણુરને તૃણુના પુળાની જેમ ઊંચે ઉછાળ્યા, તે જોઈ લેાકેા ખુશી થયા. પછી ચાણુર અને મુષ્ટિકે રામ કૃષ્ણને સહેજ ઊંચા ઉછાળ્યા તે જોઈ સવ` લેાકેા મ્હાનમુખી થઈ ગયા. તે વખતે કૃષ્ણે હાથી જેમ દતમૂશળથી પર્યંતની ઉપર તાડના કરે તેમ દૃઢ મુષ્ટિથી ચાણુરની છાતી ઉપર તાડન કર્યુ, એટલે જયને ઇચ્છતા ચાણુરે કૃષ્ણના ઉરસ્થળમાં વજ્ર જેવી મુષ્ટિથી પ્રહાર કર્યાં. તે પ્રહારથી મદ્યપાનની જેમ કૃષ્ણને આંખે અંધારા આવી ગયાં અને અતિ પીડિત થઈ આંખે। મી'ચીને તે પૃથ્વી પર પડચા. તે વખતે છળને જાણનાર કંસે દૃષ્ટિ વડે ચાણુરને પ્રેરણા કરી અટલે પાપી ચાણુર બેભાન થઈને પડેલા કૃષ્ણને મારવા માટે દોડયો. તેને મારવાની ઇચ્છાવાળે જાણી તત્કાળ ખળદેવે વજા જેવા હાથના પ્રકેાષ્ટ (પહાંચા) ના તેનાપર પ્રહાર કર્યાં, જે પ્રહારથી ચાણુર સાત ધનુષ્ય પાદે ખસી ગયે. તેવામાં કૃષ્ણે પશુ આશ્વાસન પામીને ઉભા થયા અને તેણે યુદ્ધ કરવા માટે ચાણુરને ફરીવાર મેલાન્ચે. પછી મહા પરાક્રમી કૃષ્ણે ચાણુરને બે જાનુની વચમાં લઈ દખાવી ભુજાવડે તેનું મસ્તક નમાવીને એવા મુષ્ટિના ઘા કર્યાં કે જેથી ચાણુર રૂધિરની ધારાને વમન કરવા લાગ્યું અને તેનાં લેાચન અત્યંત વિહ્વળ થઈ ગયાં, તેથી કૃષ્ણે તેને છેાડી દીધા. તેજ ક્ષણે કૃષ્ણથી ભય પામ્યા હોય તેમ તેના પ્રાણે પણ તેને છોડી દીધે, અર્થાત્ તે મરણ પામ્યા. તે વખતે ભય અને કાપથી કંપતા કસ એલ્સે ' અરે ! આ અને અધમ ગેપખાળાને મારી નાખા, વલખ કરેા નહી; અને આ બંને સૌંનું પાષણ કરનાર નંદને પણ મારા અને એ દુ`તિ નંદનુ સ་સ્વ લુંટીને અહી લઈ આવે, તેમજ જે નંદને પક્ષ લઈ વચમાં આવે તેને પણ તેના જેવાજ દોષિત ગણી મારી આજ્ઞાથી મારી નાખે.' એ સમયે ક્રોધથી રાતાં નેત્ર કરી કૃષ્ણે કહ્યું “અરે પાપી! ચાણુરને માર્યાં તાપણુ હજુ તું તારા આત્માને મરેલા માનતા નથી? તો પ્રથમ મારાથી હણાતા તારા આત્માની
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org