________________
સગ ૮ મા
રામે સીતાનેા કરેલ ત્યાગ
રામે એટલુ પણુ વિચાયુ નહિ; પણ રાગી માણસ દોષને જોતાજ સીતાના અપવાદ સાંભળીને રામ ઘેર ગયા. ક્રીને પાછી તે સબધી ખાતમીદારાને આજ્ઞા કરી.
રામ વિચારવા લાગ્યા કે− જેને માટે મેં રાક્ષસકુળને ભયંકર રીતે નાશ કર્યો તે સીતાને માથે આ કેવુ" કલંક આવ્યું ? હું જાણું છું કે સીતા મહાસતી છે. રાવણુ સલેલુપ છે, અને મારૂં કુળ નિષ્કલ'ક છે, હવે મારે શુ' કરવુ? પેલા ખાતમીદારે। સીતાને અપવાદ સાંભળી આવીને લક્ષ્મણુ, સુગ્રીવ અને વિભીષણ સહિત બેઠેલા રામની પાસે સ્કુટ રીતે કહેવા લાગ્યા. તે સાંભળી લક્ષ્મણે ક્રોધથી કહ્યુ` કે જે ખાટાં કારણેાથી દોષને કલ્પીને સતી સીતાની નિંદા કરે છે તેમના હું કાળરૂપ છું.' રામ એલ્યા− ભાઈ! પ્રથમ આપણે નીમેલા ગામના મહત્તર પુરૂષાએ આવીને આ અપવાદ મને કહ્યો હતેા, મારી જાતે પણ મે' સાંભળ્યે છે અને હમણાં આ બાતમીદારા પણ કહે છે. આ લેકે મારા કહેવાથી પ્રત્યક્ષ . સાંભળીને આવ્યા છે. લેકે સીતાના સ્વીકારની જેમ જ જો તેના ત્યાગ કરશું તે પછી આપણા અપવાદ ખેલશે નહિ.' લક્ષ્મણુ ખેલ્યા‘આય ! લેાકેાના કહેવા ઉપરથી સીતાના ત્યાગ કરશો નહિ; કેમકે લેાકેા તા જેમ તેમ ખેલે, કાંઈ તેમનાં મુખ ખંધાતાં નથી, લેાકેા સારા રાજ્યથી સ્વસ્થ હાય તે પણ રાજાના દોષ કહ્યા કરે છે, તેથી રાજાએ તેમને શિક્ષા કરવી, નહિ તે ઉપેક્ષા કરવી.’ રામ ખેલ્યા–‘લેકે એવા હાય એ વાત ખરી છે. પણ જે વાત સ લેાકને વિરૂદ્ધ લાગે તેના યશસ્વી પુરૂષે સદા ત્યાગ કરવે.' આ પ્રમાણે કહી રામે કૃતાંતવદન નામના સેનાપતિને આજ્ઞા કરી કે, ‘સીતા ગભ`વતી છે તે છતાં તેને અરણ્યમાં મૂકી આવે.' તે સાંભળી લક્ષ્મણે રૂદન કરતા સતા રામના ચરણમાં પડીને કહ્યું- હું આય` ! આ મહાસતી સીતાને ત્યાગ કરવા ચેગ્ય નથી.' રામે કહ્યુ` કે–‘હવે તે વિષે તમારે મને કાંઈ પણ કહેવું નહિ.' તે સાંભળી વસવડે મુખને ઢાંકી રૂદન કરતા લક્ષ્મણુ ઘરમાં ગયા. પછી રામે કૃતાંતવદનને કહ્યું કે‘ સમેતશિખરની યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા, કારણકે તેને એવા દાદ (મનેારથ) પણ છે.’પછી સેનાપતિએ આવીને સમેતશિખરની યાત્રા સંબંધી રામની આજ્ઞા સીતાને જણાવી, અને તેને રથમાં બેસારીને ચાલ્યું.
[ ૧૫૩
નથી. ” આ પ્રમાણે વાત સાંભળી લાવવા
સીતા રથમાં બેસીને ચાલ્યાં તે વખતે ઘણાં અપશુકને થવા લાગ્યાં. તથાપિ સરલતાને લીધે તે શંકા રહિત બેસી રહ્યાં. અનુક્રમે ઘણે દૂર નીકળી ગયા પછી ગંગાસાગર ઉતરી સિંહનિનાદક નામના અરણ્યમાં પહેાંચ્યા, એટલે કૃતાંતવદન કાંઈક વિચાર કરતા ઊભા રહ્યો. તેનાં નેત્રમાંથી અશ્રુ પડવા લાગ્યાં અને તેનુ મુખ ગ્લાનિ પામી ગયું; તે જોઈ સીતા ખેલ્યાં–‘સેનાપતિ ! તમે શેક સહિત હો તેમ દુઃખી મને અહીં કેમ ઊભા રહ્યા છે. ’ કૃતાંતવન ખેલ્યે હૈ માતા! હું દુચન શી રીતે ખેલી શકું! સેવકપણાથી દૂષિત એવા
C - 20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org