________________
સગ` ૧ લેા ]
શ્રી નેમિનાથાદિ ચરિત્ર
[ ૨૦૩
પાકાર કરતા કાઈ પુરૂષ ત્યાં આવ્યા. તેનાં સં ગ કંપતાં હતાં અને લેાચન ચંચળ થયેલાં હતાં. તેને શરણે આવેલા જેઈ કુમારે કહ્યું કે ‘ભય પામીશ નહીં. ' મંત્રીપુત્રે કહ્યુ' કે ‘તમે આ વિચાર્યાં વગર ખેલ્યા છે, કારણ કે કદિ આ પુરૂષ અન્યાયી નીકળશે તે સારૂં નહીં કહેવાય.' અપરાજિત ખેલ્યા, 'ન્યાયી હાય કે અન્યાયી હોય, પણ જો તે શરણે આવે તે તેની રક્ષા કરવી એવે। સદા ક્ષાત્રધર્માંજ છે.' કુમાર આમ કહે છે તેવામાં ‘મારેા,’ ‘મારે,’ એમ ખેલતા અને તીક્ષ્ણ ખડ્ગને ઉગામતા અનેક આરક્ષક પુરૂષના ત્યાં આવ્યા, અને ‘અરે મુસાફ્। ! સવ નગરને લુંટનાર આ પુરૂષને છેડી દે, અમારે તેને મારવે છે,' આ પ્રમાણે તેઓ દૂરથી કહેવા લાગ્યા. કુમાર હસીને ખેલ્યા-‘આ પુરૂષ મારે શરણે આવેલા છે, તા હવે તે ઇંદ્રથી પણ મારવાને અશકય છે, તે બીજાની શી વાત કરવી ?' આ પ્રમાણે કહ્યું તથાપિ આરક્ષકે ક્રોધથી તેને પ્રહાર કરવા આવ્યા. એટલે મૃગલાઓને સિંહુ મારે તેમ તેમને મારવાને માટે કુમાર ખડ્ગ ખેં'ચીને દોડયો, એટલે તત્કાળ તે સર્વે નાસી ગયા. તેમણે જઈને પેાતાના સ્વામી કેાશલપતિને કહ્યું, કેશલેશે ચારના રક્ષકને મારવાની ઇચ્છાથી મેટુ સૈન્ય મેાકલ્યુ. અપરાજિતે તે સૈન્યને ક્ષણવારમાં જીતી લીધુ' એટલે રાજા પાતે ઘેાડેસ્વારી અને ગજસ્વારેાથી પરવર્યાં સત્તા ચઢી આવ્યે. તેને જોઈ અપરાજિતકુમાર ચારને મંત્રીપુત્રને સોંપી દૃઢ પરિકરબદ્ધ થઇ યુદ્ધ કરવાને સામે થયે. પછી સિંહની જેમ એક હાથીના દાંત ઉપર પગ મૂકી તેના કુંભસ્થલ ઉપર ચઢી ગયા; અને ઉપર બેઠેલા ગજસ્વારને મારી નાખ્યા, પછી તે હાથી ઉપર બેસીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યું. તેને એળખીને એક મંત્રીએ રાજાને ઓળખાવ્યે.. એટલે કેશલેશ્વર આજ્ઞાવડે સૈનિકને યુદ્ધ કરતાં નિષેધીને એક્લ્યા કે આ કુમાર તા મારા મિત્ર હરિશુદ્રીના પુત્ર છે' પછી તે કુમારને ઉદ્દેશીને ખેલ્યા કે–‘ તને શાખાશ છે, આવા અદ્ભુત પરાક્રમથી તુ` મારા મિત્રના ખરેખર પુત્ર છે; કેમકે સિંહના બાળક વિના હાથીને મારવાને કેણુ સમર્થ થાય ? હું મહાભુજ! પેાતાનાજ એક ઘરેથી બીજે કાઈ જાય તેમ ભાગ્યચેાગે તું મારે ઘેર આળ્યેા છે તે બહુ સારૂં થયુ' છે.' આ પ્રમાણે કહી તેણે હાથી ઉપર બેઠા બેઠાજ તેને માલિંગન કર્યુ. પછી લજ્જાથી જેનુ મુખકમળ નમ્ર થયેલું છે એવા તેને પેાતાના હાથી ઉપર પેાતાની પાસે બેસાડી પુત્રની જેમ વાત્સલ્યભાવથી પેાતાને ઘેર લાવ્યેા. પેલા ચારને વિદાય કરીને અપરાજિતની પછવાડે મ`ત્રીપુત્ર પણ ત્યાં આવ્યો.
પછી અને મિત્ર કેાશલ રાજાને ઘેર સુખે રહેવા લાગ્યા. અન્યઢા આનંદ પામેલા કેશલ પતિએ કનકમાળા નામની એક કન્યા અપરાજિતને પરણાવી. કેટલાક દિવસ ત્યાં રહી એક દિવસ પેાતાને દેશાંતર જવામાં વિશ્ન ન થવા માટે કાઈને કહ્યા વગર અપરાજિત કુમાર મિત્ર સહિત રાત્રીએ ગુપ્ત રીતે ચાલી નીકળ્યો.
આગળ ચાલતાં એક કાળિકાદેવીના મંદિરની નજિક અરે ! . આ પૃથ્વી પુરૂષષિવનાની થઈ ગઈ ! ' એવુ' કાઈનું રૂદન રાત્રિએ તેમના સાંભળવામાં આવ્યું. સ્વરને અનુસારે ‘આ કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org