Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ જો ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ૨૭૩
ધરતી હોય તેવી દેખાતી હતી, તે પણ દાવાનળથી ત્રાસ પામેલી હાથણીની જેમ તે ત્વરાથી ચાલતી હતી, એવી રીતે ચાલતાં માર્ગોમાં અનેક ગાડાં વિગેરેથી સક્રાણુ એવા એક માટી સમૃદ્ધિવાળા સાથે જાણે કેાઈ રાજાની છાવણી હાય તેમ પડાવ કરીને પડેલે તેની દૃષ્ટિએ પડયો. તેને જોઈ વૈદલીએ વિચાયુ કે · આ કાઈ સાથે પડેલા જણાય છે, તે જો મને અરણ્યરૂપે સાગરથી પાર ઉતારવા માટે વહાણુરૂપ થઈ પડે તે ખરેખર મારા પુÄાદય ગણાય.’ આવું ચિંતવી તે જરા સ્વસ્થ થઈ, તેવામાં તે દેવસેનાને અસુરાની જેમ ચારલેાકેાએ આવીને તે સધને ચાતરફથી ઘેરી લીધે, જાણે સવ બાજુ ચારમય ભીત થઈ ગઈ હાય તેમ ચાતરફથી આવતી ચારની સેનાને જોઈ ને સર્વ સાજનેા ભય પામી ગયા, કેમકે ‘ધનવાનને ભયપ્રાપ્તિ સુલભ છે.' તે વખતે ‘અરે સા નિવાસી જનેા! ખીશેા નહીં, ખીશેા નહીં.' આ પ્રમાણે તેમની કુળદેવીની જેમ દવદ'તી ઊંચે સ્વરે મેલી. પછી તેણીએ ચારેને કહ્યું, ‘અરે દુરાશયે ! અહીંથી ચાલ્યા જાઓ, હું એ સંધની રક્ષક છું, તેથી જો તમે કાંઈ પણ ઉપદ્રવ કરશેા તે અન પામશે.' આ પ્રમાણે કહેતી દવદંતીને જાણે કે તે વાતૂલા હાય કે ભૂતપીડિત હોય તેમ માની ચારેાએ જરા પણ ગણી નહી'. એટલે કુડિનપતિની દુહિતાએ સવ સાÖજનેાના હિતને માટે ચેરેના અહુકારને વિદારણ કરનારા ભયંકર હુંકાર શબ્દ કર્યાં. વનને પણ ધિર કરે તેવા તેના હુંકારાથી ધનુષ્યના નાદવડે કાગડાની જેમ સર્વે ચારલેાકેા તત્કાળ નાસી ગયા. તે જોઈ સાજને કહેવા લાગ્યા કે આપણા પુણ્યથી ખેંચાઈને આ કોઈ દેવી આવેલ છે, તેણે ચારલેાકેાના ભયથી આપણી રક્ષા કરી છે.’ પછી સંઘપતિએ તેની પાસે આવી માતાની જેમ ભક્તિથી તેને પ્રણામ કર્યાં અને પૂછ્યુ કે તમે કેણુ છે ? અને આ અરણ્યમાં કેમ ભમે છે ?’ એટલે દબદ’તીએ અયુક્ત નેત્રથી બાંધવની જેમ તે સાવાને નળરાજાના દ્યૂતથી માંડીને પેાતાને સર્વાં વૃત્તાંત કહ્યો. તે સાંભળી સા॰વાહ ખેલ્યું– હે ભદ્રે ! તમે મહાબાહુ નળરાજાના પત્ની છે, તેથી મારે પૂજ્ય છે અને તમારાં દશનથી હુ પુણ્યવાન થયા છે. તમે આ ચેરલેાકેાથી જે અમારી રક્ષા કરી છે તે ઉપકારથી અમે સ તમારા વેચાણ થયેલા છીએ, માટે તમે આવીને અમારા આવાસને પવિત્ર કરે કે જેથી અમારાથી જે કાંઈ તમારી ભક્તિ અને તે કરીએ.' એમ કહી સાતિ તેને પેાતાના પટગૃહ (ત) માં લઈ ગયા અને ત્યાં દેવીની આરાધના કરે તેમ તેની સેવાભક્તિ કરવા લાગ્યા.
6
આ વખતે વર્ષાઋતુરૂપ નાટકની નાંદી જેવી ગર્જનાને વિસ્તારતા મેઘ અખડ ધારાએ વૃષ્ટિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને અવિચ્છિન્ન વહેતા પ્રવાહૈાથી નીકવાળા ઉદ્યાનની જેમ બધી ભૂમિ દેખાવા લાગી. છળથી પૂર્ણ એવા નાના મોટા ખાડાઓમાં થતા દરના શબ્દેથી જાણે ઉપાંત ભૂમિ દર વાઘના સંગીતમય હાય તેવી દેખાવા લાગી, બધા અરણ્યમાં વરાહેાની સ્ત્રીએના
૧ એક જાતનુ વાજિંત્ર,
C - 35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org