________________
સગ ૩ ને
શ્રી વસુદેવ ચરિત્ર
[૨૮૭
બેસાડીને કહ્યુ કે “ હું આયુષ્યમતિ! સારાં ભાગ્યે અમને તારાં દન થયાં છે, તેથી અસે જાણીએ છીએ કે હજુ અમારાં ભાગ્ય જાગતાં છે. હવે આપણે ઘેર રહીને સુખે કાળ નિગČમન કર, લાખે કાળે પણ તને પતિનાં દન થશે, કેમકે જીવતા પ્રાણી કાઈ વાર પણ ભદ્રા પામે છે.” પછી રાજાએ હૅરિમિત્રને સંતુષ્ટ થઈ પાંચસો ગામ આપ્યાં, અને કહ્યું કે જે નળ રાજાને શેાધી લાવીશ તાતને અર્ધું રાજ્ય આપીશ.' ત્યાર પછી રાજાએ નગરમાં જઈ ને વદંતીના આગમનના ઉત્સવ કર્યાં, અને સાત દિવસ સુધી દેવાચ્યું અને ગુરૂપૂજા વિશેષ પ્રકારે કરાવી. આઠમે દિવસે વૈદ્ય પતિએ નવદંતીને કહ્યું કે ‘હુવે જેમ નળરાજાના સમાગમ શીઘ્ર થશે તેમ કરવાને હું પૂરા પ્રયત્ન કરીશ.'
હવે જે વખતે નળરાજા દવતીને છેાડીને અરણ્યમાં ભમતા હતા, તે વખતે એક તરફ વનના તૃણુમાંથી નીકળતા ધુમાડા તેના જોવામાં આન્યા. અજનના જેવા શ્યામ તે ધુમાડાના ગોટા આકાશમાં એવા વ્યાપી ગયા કે જેથી જાણે પાંખાવાળા કોઈ ગિરિ આકાશમાં જતે હાય તેવા ભ્રમ થવા લગ્યો. એક નિમેષમાત્રમાં તે ત્યાં ભૂમિમાંથી વિદ્યુત્વાળા મેઘની જેવા જ્વાળામાળાથી વિકરાળ અગ્નિના ભડકા નીકળ્યેા. ચેડી વારમાં મળતો વાંસના તડતડાટ અને વનવાસી પશુઓના આક્રંદ સ્વર સાંભળવામાં આવ્યે. આવે દાવાનળ પ્રદીપ્ત થતાં તેમાંથી “ અરે ! ક્ષત્રિચાત્તમ ઈક્ષ્વાકુવશી નળ રાજા! મારી રક્ષા કરો. તમે નિષ્કારણુ ઉપકારી અને પુરૂષનતધારી છે, તથાપિ હું વી`શ ! હું... તમને કાંઈ ઉપકાર કરીશ, માટે મારી રક્ષા કરો.” આવે શબ્દ સાંભળવામાં આવતાં તે શબ્દને અનુસારે નળરાજા ગહન લતાગૃહ સમીપે આવ્યા. ત્યાં તેના મધ્યમાં રહેલા ‘ રક્ષા કર, રક્ષા કર' એમ ખેલતો એક મેટા સપ તેના લેવામાં આન્યા. નળે પૂછ્યુ' કે ‘હું સ`! મને, મારા નામને અને મારા વંશને તુ' શી રીતે જાણે છે? અને તને આવી માનુષી વાણી શી રીતે પ્રાપ્ત થઈ તે કહે.' સપ` એક્ષ્ચા-‘હું પૂ જન્મમાં મનુષ્ય હતો, જન્મના અભ્યાસથી આ ભવમાં પણ મને માનુષી ભાષા પ્રાપ્ત થઈ છે, વળી હું યશેાનિધિ ! મને ઉજજવળ અવધિજ્ઞાન છે, તેથી હું તમને, તમારા નામને અને તમારા વંશને જાણું છું.' આ પ્રમાણે સાંભળીને નળરાજાને દયા આવી, તેથી તેણે એ કંપતા સપને ખે’ચી લેવા માટે વનલતા ઉપર પેાતાનુ` વસ્ત્ર નાંખ્યુ. તે વસ્ત્રના છેડા પૃથ્વીને અડચો, એટલે વળવલિકા (વીટી)ની જેમ તે સર્પ પેાતાના શરીરથી તે વઅને વી.ટી લીધું. પછી સ`થી આક્રાંત થયેલા તે ઉત્તરીય વસ્રને કુવામાંથી રજ્જુની જેમ કૃપાળુ રાજાએ ઉત્કૃષ સાથે ખેંચી લીધું'. પછી ત્યાંથી આગળ ચાલી ઉખર ભૂમિ ઉપર કે જ્યાં અગ્નિ લાગે નહી" ત્યાં તે સર્પને મૂકવાની ઇચ્છા કરતાં નળને તે સપે હાથ ઉપર દંશ માર્યાં, એટલે પસીનાનાં બિંદુની જેમ તે નાગને ભૂમિપર આચ્છેટનપૂર્વક મૂકી દેતાં નળે કહ્યુ કે– હે ભદ્ર! તે કૃતજ્ઞ થઈને આ સારા પ્રત્યુપકાર કર્યાં. હું તારા ઉપકારી છું તેને પાછા આવેાજ બદલા મળવા જોઈએ! પણ એ તો તમારી જાતનેાજ ગુણુ છે કે જે તમને દૂધ પાય તેનેજ તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org