Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું
આમંત્રણ કરવામાં આવ્યા. તે ઉપરથી પેાતાના પુત્રના વિચેગથી પીડિત એવા એક રાજા હરિજી...દી સિવાય સ ફ્યૂચર અને ખેચર રાજાએ પેાતપેાતાના કુમારેશને લઈને ત્યાં આવ્યા. વિમાનેામાં દેવતાઓની જેમ સર્વ માંચાએની ઉપર તેએ આરૂઢ થયા. એ સમયે દૈવયેાગે કુમાર અપરાજિત પણ ફરતે કરતે ત્યાં આવી ચડયો. તેણે મંત્રીપુત્ર વિમળખેાધને કહ્યું‘આપણે અહીં ખરાખર અવસરે આવી ચડયા છીએ, તે હવે કળાઓના વિચાર, તેનું જ્ઞાન અને તે કન્યાનું આવલેાકન આપણે કરીએ, પણ કઈ પરિચિત માણસ આપણને જાણે નહીં તેમ આપણે રહેવુ જોઈએ.’ આ પ્રમાણે વિચારીને તેણે ગુટિકાપ્રયાગથી પેાતાનુ' અને મંત્રીપુત્રનુ સામાન્ય રૂપ કરી દીધું. પછી તે અને દેવતાની જેમ ક્રીડાથી વિકૃત આકૃતિ ધારણ કરીને સ્વયંવરમ’ડપમાં આવ્યા. તે સમયે પૃથ્વીપર આવેલી જાણે કેાઈ દેવી હેાય તેવી અમૂલ્ય વેષને ધારણ કરનારી, એ ચામરેાથી વીંજાતી, સખીએ અને દાસીએથી પરવરેલી, જાણે ખીજી લક્ષ્મી હાય તેવી રાજકુમારી પ્રીતિમતી ત્યાં આવી. એટલે તેની આગળ ચાલનારા આત્મરક્ષકા અને છડીદારોએ લેકને દૂર ખસેડયા. તે સ્વયંવરમ’ડપમાં આવી એટલે માલતી નામે તેની એક સખી આંગળીથી ખતાવતી આ પ્રમાણે ખેલી—“હે સખી ! આ ભૂચર અને ખેચર રાજા પૈાતામાં ગુણીપણુ' માનતા અહી' આવેલા છે. આ કખ દેશને ભુવનચંદ્ન નામે રાજા છે. એ વીર પૃથ્વીમાં પ્રખ્યાત અને પૂર્વ દિશાના અલકાર જેવા છે. આ સમરકેતુ નામે રાજા છે, તે શરીરની શેાભાથી કામદેવ જેવે પ્રકૃતિથી જ દક્ષિણ અને દક્ષિણ દિશાના તિલકરૂપ છે. આ કુબેર જેવા કુબેર નામે ઉત્તર દિશાને રાજા છે, તે શત્રુએની એમાં અશ્રાંત અને વિસ્તારવાળા કીર્ત્તિ રૂપ લતાવનને ધરનાર છે. કીર્ત્તિથી સેામપ્રભા ( ચંદ્રકાંતિ )ને જીતનાર આ સામપ્રભ નામે રાજા છે, અને ખીજા ધવલ, શૂર અને ભીમ વિગેરે મેટા રાજાએ છે. આ ખેચરપતિ મણિચૂડ નામે મહા પરાક્રમી રાજા છે, આ રત્નચુડ નામે રાજા છે, માટી ભુજાવાળા આ મણિપ્રભ નામે રાજા છે, અને આ સુમન, સામ તથા સૂર વિગેરે ખેચરપતિ રાજાએ છે. હું સખી! આ સને જો અને તેની પરીક્ષા કર. એ સર્વ કળાઓને જાણનારા છે.” તેણીનાં આવાં વચનથી પ્રતિમતીએ જે જે રાજાને નેત્રથી અવલેાક્યો તે તે રાજાને, જાણે તેણીએ આજ્ઞા કરેલા હોય તેવે કામદેવ બાણેાથી મારવા લાગ્યો. પછી જાણે તેના પક્ષમાં સાક્ષાત્ સરસ્વતી રહ્યા હોય તેમ તે પ્રીતિમતીએ મધુમત્ત કેાકિાના જેવા સ્વરથી એક તવાળા પ્રશ્ન કર્યાં. તે સાંભળી જેમની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા તે સવ ભૂચર અને ખેચરા જાણે ગળેથી ઝલાઈ ગયા હાય તેમ તેને કાંઈ પણ ઉત્તર આપી શક્યા નહીં. લજ્જાથી જેમનાં મુખ નમી ગયાં છે એવા તે રાજાએ અને રાજપુત્રો વિલખા થઈ પરસ્પર કહેવા લાગ્યા કે, ‘ પૂર્વે કાઈથી પણ નહીં જીતાયલા આપણને આ સ્ત્રીએ જીતી લીધા, તેથી જરૂર સ્ત્રીજાતિના સંબંધને લીધે વાગૂદેવી સરસ્વતીએ તેણીને પક્ષ કર્યાં જણાય છે.’ તે વખતે
૧ દાક્ષિણ્યતાવાળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org