________________
સગ૭ મે
લક્ષ્મણુ સજીવન થયાના ખબરથી રાવણને થયેલ વિચાર
[ ૧૩૫
""
ઉછળતી એ શક્તિને હનુમાને છલંગ મારીને પકડી લીધી. શક્તિ બેલી-‘“ હું દેવતારૂપી છું; મારે આમાં કાંઈ પણ દેોષ નથી, હું પ્રજ્ઞપ્તિ વિદ્યાની બેન છું, અને ધરણેન્દ્રે મને રાવણને આપેલી છે. વિશલ્યાના પૂર્વ ભવના તપતેને સહન કરવાને હું અસમ છું તેથી હું ચાલી જાઉં છું', સેવકની જેમ હું નિરપરાધી છું; માટે મને છેડી મૂકે. આ પ્રમાણે શક્તિના કહેવાથી વીર હનુમાને તેને છેડી મૂકી. છેડતાં માત્રમાંજ તે શક્તિ જાણે લજ્જા પામી હૈય તેમ અંતર્ધાન થઈ ગઈ. વિશલ્યાએ ફરીવાર લક્ષ્મણને કરસ્પ કર્યો અને હળવે હળવે ગાશીષ ચંદનનુ વિલેપન કર્યુ. તત્કાળ ત્રણ રૂઝાઈ જવાથી લમણુ નિદ્રામાંથી ઊઠ્યા હોય તેમ બેઠા થયા. રામભદ્રે હર્ષાશ્રુ હર્ષાવતાં પેાતાના અનુજમ ને આલિંગન કર્યુ. પછી રામે વિશલ્યાને સર્વાં વૃત્તાંત લક્ષ્મઙ્ગને જણાવ્ય, અને તેના સ્નાનજળનું પેાતાના અને પારકા-સવે ઘવાયેલા સૈનિકની ઉપર અભિષિચન કર્યું, પછી રામની આજ્ઞાથી તેજ વખતે એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષ્મણુ વિધિપૂર્ણાંક પરણ્યા. વિદ્યાધરેએ લક્ષ્મણના નવીન જીવનને અને વિવાહને ઉત્સાહપૂર્વક જગતને આશ્ચર્યકારી ઉત્સવ કર્યો.
6 લક્ષ્મણ સજીવન થયા' એવા ખખર બાતમીદારે। પાસેથી સાંભળીને રાવણ પેાતાના ઉત્તમ મ'ત્રીએની સાથે વિચાર કરવા લાગ્યું. રાવણ એસ્થે-“મારે એવે ભાવ હતા કે મારી શક્તિથી ઘાયલ થયેલેા લક્ષ્મણ પ્રાતઃકાળે મરણ પામશે. તેની પછવાડે તેના સ્નેહથી પીડિત રામ પણ મરી જશે; પછી પિએ સર્વે નાસીને ચાલ્યા જશે, અને કુંભક, ઇંદ્રજિત વિગેરે મારા બંધુ અને પુત્ર સ્વયમેવ મારી પાસે આવશે; પણ અત્યારે દૈત્રની વિચિત્રતાથી લક્ષ્મણ તે સજીવન થયા; માટે હવે કુંભકણ વિગેરેને મારે શી રીતે છેડાવવા ? ' મંત્રીએ ખેલ્યા“ સીતાને છેડડ્યા વગર કુંભક વિગેરે વીરેશને છુટકારો થશે નહિ, પણ ઉલટુ અશિવ થશે. હે સ્વામી! આટલા વીરા તે ચાલ્યા ગયા તે ગયા, પણ હવે તે આપણા કુળની રક્ષા કરે, તેમાં રામને અનુનય કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ” આવાં મંત્રીએનાં વચન રાવણને રૂસ્યાં નહિ, તેથી તેમની અવજ્ઞા કરીને સામંત નામના દૂતને આજ્ઞા કરી કે ‘ રામની પાસે જઈ સામ, દામ અને દંડ પૂર્ણાંક તેને સમજાવી આવ.' દૂત રામની છાવણીમાં આળ્યે, અને દ્વારપાળને વિજ્ઞપ્તિ કરવા વડે અંદર પ્રવેશ કરીને સુગ્રીવાદિકથી વીંટાએલા રામને નમસ્કાર કરી ધીર વાણીથી આ પ્રમાણે એણ્યે-“ મહારાજા રાવણે કહેવરાવ્યું છે કે મારા અવગને છેડી મૂકેા, સીતા મને આપવાને સંમત થાએ અને મારૂં અધ રાજ્ય ગ્રહણ કરે, હું તમને ત્રણ હજાર કન્યા આપીશ; એટલાથી સતેષ માને, નહિ તે પછી તમારૂં આ સર્વ સૈન્ય અને જીવિત કાંઈ પણુ રહેવાનું નથી. ” પદ્મનાભ (રામ) ખેલ્યા-‘ મારે રાજ્યસ પત્તિનું પ્રત્યેાજન નથી તેમજ ખીજી સ્ત્રીઓનુ` કે મેાટા ભાગનું પણ પ્રયેાજન નથી, માત્ર જો રાવણુ સીતાને પૂજન કરીને અહી મેકલશે, તે હું તેના બંધુ અને પુત્રોને છોડી મૂકીશ, અન્યથા છેડીશ નહિ.' સામંત એલ્યેા—“ હે રામભદ્ર ! તમને આ પ્રમાણે કરવું યુક્ત નથી, માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org