Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૧૬ ]
હનુમાને જોયેલી સીતાની સ્થિતિ
[ પ ૭ મુ
ચંદ્ર, કિરણાના પાતથી શફાલી લતાનાં પુષ્પાને પાડવા લાગ્યા. ચંદ્રકાંત મણિએમાંથી રસ વર્ષાવીને નવીન સરેશવરને કરતા ચંદ્ર જાણે નવાં નવાં નવાણેા કરવા વડે પેાતાની કીતિ જમાવતા હાય તેમ દેખાવા લાગ્યા, અને દિશાએના મુખને નિ`ળ કરતી ચાંદની પદ્મિનીની જેમ આમતેમ ભટકતી કુલટાઓના મુખને ગ્લાનિ કરવા લાગી.
એ સમયે લંકાસુંદરીની સાથે ક્રીડા કરતા હનુમાને નિઃશકપણે તે રાત્રિ નિગમન કરી. પ્રાતઃકાળે ઇંદ્રની પ્રિયદિશા ( પૂર્વ દિશા ) ને મંડન કરતા સૂર્ય સુવર્ણ સૂત્ર જેવાં કિરણેાવડે ઉદય પામ્યા. સૂર્યનાં કિરણેાએ અવ્યાહત રીતે પડીને વિકસિત પેાયણીને સ્વપ્નવાળી કરી દીધી. જાગ્રત થયેલી રમણીઓએ છેડી દીધેલા મુગટનાં પુષ્પા કેશપાશના વિચાગને લીધે ભ્રમરના નાદના મિષથી રૂદન કરવા લાગ્યા. રાત્રિજાગરણના પ્રયાસથી રાતાં નેત્રવાળી ગણિકાએ કામીજનના સ્થાનમાંથી નીકળવા લાગી. ભમરાએની પંક્તિએ ખંડિતા સ્ત્રીના મુખકમળમાંથી નિશ્વાસની શ્રેણી નીકળે તેમ વિકસિત થયેલાં કમળનાં કેશમાંથી નીકળવા લાગી. ઉદય પામેલા સૂના તેજે જેના કાંતિવૈભવને લુટી લીધેા છે એવે! ચંદ્ર લતાતંતુના વસ્ત્ર જેવા દેખાવા લાગ્યા. જે અંધકાર આખા બ્રહ્માંડમાં પણ સમાતા નહાતા તેને મેઘને પ્રચંડ પવન ઉડાડી દે તેમ સૂચે કાઈ પણ સ્થાને ઉડાડી દીધા. રાત્રિની જેમ પ્રતિબધ કરનાર નિદ્રાનું અપસરણુ થતાં નગરજને પાતપેાતાનુ કામ કરવાને પ્રવર્ત્તવા લાગ્યા.
એ સમયે પરાક્રમી હનુમાન લંકાસુ દરીની સુંદર વચનેાથી રજા લઈ લંકા નગરમાં પેઠો. પ્રથમ બળના ધામરૂપ હનુમાને શત્રુએના સુભટોને ભયકર એવા વિભીષણુના ઘરમાં પ્રવેશ કર્યાં. વિભીષણે સત્કાર કરીને હનુમાનને આવવાનું કારણ પૂછ્યું, એટલે હનુમાને આ પ્રમાણે સારરૂપ ગંભીર વચન કહ્યાં–“ તમે રાવણના બંધુ છે, તેથી શુભ પરિણામને વિચાર કરીને તેણે હરણુ કરેલી રામની પત્ની સતી સીતાને તેની પાસેથી છેડાવેા. તમારા ભાઈ જો કે બળવાન છે, તે પણ તેમણે કરેલુ. રામની પત્નીનું હરણ માત્ર પરલેાકમાંજ નહિ પરંતુ આ લેકમાં પણ દુઃખદાયક છે ” વિભીષણુ મેલ્યા હૈ હનુમાન ! તમે ખરાખર કહેા છે!, પ્રથમથીજ સીતાને છેડી દેવા માટે મેં મારા જ્યેષ્ઠ ખંધુને કહ્યું હતું, અને ફરીવાર પણુ હું આગ્રહથી મારા ખાંધવને પ્રાર્થીના કરીશ, કે જેથી કરી તે ફરીને કહેલાં મારાં વચનથી પણ સીતાને છોડી દે. '' આ પ્રમાણે વિભીષણે કહ્યું, એટલે હનુમાન ત્યાંથી આકાશમાગે ઉત્પતીને જ્યાં સીતાને રાખેલાં હતાં તે દેવરમણુ ઉદ્યાનમાં ગયા. ત્યાં અશેક [ આસપાલવ ] વૃક્ષની નીચે બેઠેલાં સીતાજીને હનુમાને જોયાં. તેના કપેલભાગ ઉપર કેશ ઉડી રહ્યા હતા. સતત પડતી અશ્રુજળની ધારાથી તેમણે ભૂમિતળને આ કર્યું હતું, હિમપીડિત કમલિનીની જેમ તેમનું' મુખકમળ ગ્લાનિ પામેલુ હતુ. ખીજના ચંદ્રની કળાની જેમ તેમનુ' શરીર અતિ કૃશ થઈ ગયું હતુ, ઉષ્ણુ નિશ્વાસના સંતાપથી તેના અધરપધ્રુવ વિધુર થયેલા હતા, સ્થિર ચેગિનીની જેમ તે રામનુ જ ધ્યાન કરતા હતા, વજ્ર મલીન થઈ ગયાં હતાં, અને પેાતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org