Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૮ ]
સીતા પાસે વિભીષણનું આવવુ
[ પ ૭ મુ
પતિ રાવણ કચાં અને મારા પતિ રામ કાં! અહો! તારી અને તે પાપી રાવણની વચ્ચે દંપતીપણું ઘટતું જ થયુ' જણાય છે; કેમકે તે પુરૂષ (રાવણુ ) ખીજી સ્ત્રીની સાથે રમવા ઇચ્છે છે અને તું તેની સ્ત્રી તેની કુદ્રની (દૂતી) થાય છે. અરે પાપી શ્રી! તું મુખ જેવાને પણ ચેગ્ય નથી, તે ભાષણ કરવાને ચેાગ્ય શી રીતે હોય ? માટે શીઘ્ર આ સ્થાનમાંથી ચાલી જા, મારા દૃષ્ટિમાગ છેડી હૈં, ” એ સમયે રાવણુ પણ ત્યાં આવ્યે અને મેલ્યું કે હું સીતા ! તું એના ઉપર શા માટે કાપ કરે છે? આ મંદોદરી તે। તારી દાસી છે અને હે દેવી ! હું પાતે તારા દાસ છું; માટે મારી પર પ્રસન્ન થા. હું જાનકી ! તું આ માણસને (રાવણુને) દૃષ્ટિથી પણુ કેમ પ્રસન્ન કરતી નથી ? ’ મહાસતી સીતાએ વિમુખ થઈ ને કહ્યું કે- અરે દુષ્ટ ! મને રામની સ્ત્રીને હરણ કરવાથી તારી ઉપર યમરાજે દૃષ્ટિ કરી છે. હું હતાશ અને અપ્રાર્થિત વસ્તુની પ્રાથના કરનાર! તારી આશાને ધિક્કાર છે! શત્રુઓના કાળરૂપ અનુજબંધુ સહિત રામ આગળ તું કેટલુ જીવવાને છે ? ' આવી રીતે સીતાએ તેના ઉપર આક્રોશ કર્યા છતાં પણ રાવણ વારંવાર તેને પૂવત કહેવા લાગ્યા. અહા! બલવતી કામાવસ્થાને ધિક્કાર છે! એ સમયે જાણે વિપત્તિમાં મગ્ન થયેલ સીતાને જેઈ શકયો ન હોય તેમ સૂ પશ્ચિમસમુદ્રમાં મગ્ન થતા (અસ્ત પામ્યા ), અને ઘેર રાત્રિ પ્રવતી, એટલે તે વખતે ઘેર બુદ્ધિવાળા રાવણુ ક્રોધથી અને કામથી અંધ છનીને સીતાને ઉપસર્ગ કરવા લાગ્યું.
ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, ફેરૂએ ફુંફાડા મારવા લાગ્યા, નહાર વિચિત્ર રીતે ખેલવા લાગ્યા, ખીલાડાએ પરસ્પર વઢવા લાગ્યા, વ્યાઘ્ર પુંછડા પછાડવા લાગ્યા, સોં ફુંફાડા મારવા લાગ્યા, પિશાચ, પ્રેત, વેતાળ અને ભૂત ઉઘાડી કાતી લઈને ફરવા લાગ્યા, જાણે યમરાજના સભાસદ હાય તેવા રાવણે વિકુવેલા તે સ ભયંકર પ્રાણીએ ઉછળતાં અને માઠી ચેષ્ટા કરતાં સીતાની પાસે આવ્યાં. મનમાં પચપરમેષ્ઠી નમસ્કારનું ધ્યાન કરતી સીતા સ્થિર બેસી રહી, પણ ભયથી ડરીને રાવણને ભજ્યા નહિ. આ રાત્રિનુ` સ વૃત્તાંત પ્રાતઃકાળે વિભીષણના જાણવામાં આવ્યું, એટલે તેણે રાવણુ પાસે આવતાં પ્રથમ સીતાની પાસે આવીને તેને પૂછ્યુ. કે-‘હે ભદ્રે! તમે કેણુ છે ? કેાની સ્ત્રી છે ? કયાંથી આવ્યાં છે ? અને અહી તમને કેણુ લાવ્યું છે? તે સ ભય પામ્યા વિના જેમ હાય તેમ જણાવે; હું. પરસ્ત્રીને સહોદર છું.' તેને મધ્યસ્થ જાણી સીતા નીચુ' મુખ રાખીને ખેલ્યાં—“ હું જનક રાજાની પુત્રી અને ભામ'ડલ વિદ્યાધરની બેન છુ, તેમજ રામભદ્રની પત્ની અને રાજા દશરથની પુત્રવધૂ છું. મારૂં નામ સીતા છે. અનુજમ' સહિત પતિની સાથે હું દ'ડકારણ્યમાં આવી હતી. ત્યાં મારા દિયર લક્ષ્મણુ ક્રીડા કરવાને માટે આમતેમ ફરતા હતા; તેવામાં આકાશમાં અધર રહેલુ એક મહા શ્રેષ્ઠ ખડ્ગ તેમના જોવામાં આવ્યું, એટલે કૌતુકથી તેમણે હાથમાં લીધું. પછી નજીકમાં વંશજાળ હતી તે તેણે તેના વતી છંદી નાંખી, જેથી તેની અ ંદર રહેલા તે ખડ્ગના સાધકનુ મસ્તક અજાણતાં કપાઈ ગયુ. ‘ આ કેાઈ મારી સામે યુદ્ધ નહિ કરનારા નિરપરાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.irg