________________
છવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૭ કયાંથી? આચારાંગમાં સાધુના આચારમાં શ્રદ્ધાવાળા શ્રાવકોએ દહેરાં બનાવ્યાં એમ લખ્યું છે. શ્રદ્ધાવાળા શ્રાવકે તેણે આવાં કર્યા હોય. મક્ષ સાધવા માટે એની એ વસ્તુઓ કરાય અને
ન કરાય હવે મૂળ વાત પર આવો. એક શબ્દ જિનેશ્વરને કહેલ હોય તેને અગ્ય સ્થાનમાં જોડવામાં આવે તે તીર્થંકર નામ કર્મ બાંધેલું જતું રહે. ત્રિલોકનાથે જે મોક્ષની પ્રાપ્તિને માટે લખ્યું તે લઈને . પ્રમાદની પ્રવૃત્તિમાં જોડી દીધું. મેક્ષસાધનાના દસ્તાવેજ ઉપર જિનેશ્વરની સહી તેને ઉપાડીને પ્રમાદપણુમાં મૂકી દીધી. સર્વથા કરવું જ જોઈએ કે સર્વથા નહિ જ કરવું જોઈએ એવું નહિ કહેલું હેય. તીર્થકરોએ કઈ વાત એવી કહી નથી કે જે કરવી જ જોઈએ, કે કોઈ પણ વસ્તુ ન જ કરવી જોઈએ. મોક્ષ સાધવા માટે એની એ વસ્તુઓ કરાય, એની એ વસ્તુઓ ન કરાય.
બાહ અત્યંતર જુદાં રહી શકે કે નહિ? “
બીજા બધામાં બાહ્ય, અત્યંતર જુદાં રહી શકે છે. હિંસા જૂઠ, ચેરી, પરિગ્રહમાં જુદાં રહી શકે છે પણ મથુનની પ્રવૃત્તિ રાગદ્વેષ વિના બનતી નથી, તેથી તેમાં બાહ્ય અત્યંતર જુદાં રહી શકે નહિ, માટે એકાંત. શંકા-આવું એકાંત નાં ગુણસાગર, પૃથ્વીચંદ્રને કેવળજ્ઞાન. બાયડીને હાથ પકડ છતાં કેવળજ્ઞાન થાય તે માનવાવાળા તમે, સ્ત્રી સાથે હોય તે મુદેવ થાય તે શી રીતે માને છે ? હથિયાર, સ્ત્રી, માળા હોય તે મુદેવ. સ્ત્રીને અને તે એકાંત, હથિયાર, માળાને અંગે એકાંત નથી, છતાં હથિયાર રાખે તે દેવ નહિ. કુદેવનાં લક્ષણે આ કેમ રાખ્યાં છે ?