________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન તમારા માટે પણ એક મંદિર બંધાવી દઈશું. આચાર્યની સ્થિતિ શી થઈ ? બધા શ્રાવક, ચૈત્યવાસીઓ રાગી થયા છે. રાગી થયા વિના વિનંતિ કરે નહિ. ચૈત્ય બંધાવી આપવાનું કહે નહિ. વાદને નિર્ણય કરવા કમલપ્રભ આચાર્યને લાવેલા છે, નહિ તે ત્યાગીનું સ્થાન નથી. કમલપ્રભ આચાર્યે કહ્યું છે કે છે તે જિનમંદિર છતાં સાવધ-પાપવાળું, આ બોલવામાં લોકોની છાયા કેટલી બધી તડવી પડી ? બેલી દીધું. પિતાના પ્રસંગે બેલી દીધું. પ્રસંગે નિરૂપણના પ્રસંગમાં બેલી દીધું. મંદિરનું કહ્યું, એટલે છૂટક ન હતે. સત્ય હતું તે કહી દીધું તેથી તીર્થકર નામગોત્ર બાંધ્યું. ડીઆને અર્થ સૂઝે નહિ તેને શું કહેવું ? ચૈત્યોને નમસ્કાર વિધિ કહ્યો છે. કમલમ આચાર્યજં તીર્થંકરપણું ઉપાર્જન થયું તે આ વચનથી, તે આ કહે છે તે જ કે?
આચારાંગમાં તે સાધુના આચાર સૂત્ર ઉપર પ્રામાણિકતા છે કે નહિ ? સત્ર ઉપર પ્રામાણિક્તા હોય તે સૂત્રકારે પિતે વંદન કર્યું છે, અહીં વાક્યને સમજી શકે તે બસ છે. રિસર શા માટે ? ધ્યાન રાખજે, બેટાની જગે પર બેટી બેલ તે નખોદ જાય..અહીં રિ-સાંજ ઢુંઢીઆઓને ઉઠાવવાં છે. કમલભ આચાર્યે ચકખું જણાવ્યું. જૈન મંદિર તરીકે આરાધવા લાયક, કરવું ચેપ્યું છે પણ સાધુને રહેવા માટે કરાય તે પાપવાનું છે, કારદેખવાં નથી. “જે કે–તે પણ” જેકે જેનમંદિર છે તે પણ સાવધ છે. જો કે કરે છે તે પણ ચાર ઠોકી દઉં એમ ચેરીને અંગે કહ્યું. અહીં સગાઈ સાબિત કરી. શ્રાવકોએ પાણી ગળ્યું. ચૂલા પુજ્યારે સૂત્રમાં લેખ નથી. પૂર્વેમાંથી ઉદ્ભરેલા પ્રકરણમાં શ્રાવકના કર્તવ્ય હોય. સાધુના પ્રસંગમાં શ્રાવકનો પ્રસંગ આવી જાય, નહિ તે સૂત્રમાં શ્રાવકના કર્તવ્ય