________________
૨૪ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
સાચું વચન પણ તેને ખેાટી રીતે જોડતાં તીર્થંકર નામકમ માંધ્યુ હાય તા તે પણ ચાલ્યું જાય
શબ્દો સાચા, શાસ્ત્રના પણ ગોઠવનારા એવી જગા પર ગોઠવે કે તેનું અહિત થાય. જેમ ચૂડામણિ માથે ધરાય પણ મેાજડી તરીકે ધરાય તો ? ચૂડામણિની વ્યવસ્થા બગડી ગઇ. પણ ચૂડામણિપણું ગયું નથી. જિનેશ્વરનુ વચન હોય છતાં તેને અયેાગ્ય સ્થાને જોડે. વચન સાચું છતાં જોડનારા ડૂબી જાય. વચન ખોટી રીતે જોડયુ તેથી ખાંધેલુ તીર્થંકર નામક ચાલ્યું ગયું. નિકાચિત ન “ દરેક મતવાળા જાણે છે' એ શબ્દ એમણે કહ્યો, જેને સ્યાદ્વાદી છે એ શબ્દ વાપર્યો એમાં તીર્થંકર ગાત્ર ચાલ્યું જાય એને અશે ? જે સ્થાનને માટે તે શબ્દ કરેલા તે સ્થાને ન વાપરતાં બીજે ઠેકાણે વાપર્યાં.
જાય.
કમલપ્રભ આચાય નું દ્રષ્ટાંત (4)
કમલપ્રભ આચાર્ય બહારથી આવતા હતા. વંદના કરતાં કાઇ જતનીએ પગ પકડી લીધા, પોતે જાણતા ન હતા. જતની ખસી ગઈ. મુનિ ગામમાં આવ્યા. કોઇ વખત વ્યાખ્યાનમાં પ્રરૂપણા ચાલી. કલ્પના ખાતર લે કે તીર્થંકર હોય તે સ્ત્રીનેા હાથ પકડે નહિ, તી કર હોય, અને સ્ત્રીના હાથ પકડે તો તે તીર્થંકર નહિ. આ પ્રરૂપણા ચાલી નિરૂપણ કર્યું. નિરપવાદ હોય તે આ વસ્તુ છે. લેાકાએ પ્રશ્ન કર્યાં. મહારાજ આપને તે દિવસે સટ્ટો થયા તેનું કેમ? સીધું કહેવાનુ હતું કે મારા ખ્યાલમાં ન હતું, તે જગા પર કહ્યું – સ્યાદ્વાદ’ છે. આ પેાતાના પ્રમાદના બચાવને માટે જોયુ. જે વસ્તુના બચાવ માટે સ્યાદ્વાદ હતા તેને પોતાના પ્રમાદને માટે જોડયા. આથી `તી કર નામગોત્ર બાંધેલું, તેનાં દલિયાં વીખરાઇ ગયાં. ચોર્યાસી ચાવીસી રખડયા. કારણ કે સ્યાદ્વાદને અસ્થાને ગાળ્યા.