________________
છવીસમું]
[ પ
સ્થાનાંગસૂત્ર
પેઢીને અંગે મુખત્યારી, પાતાને અગે નહિ
મુનીમ પેઢી પર કુલ મુખત્યારી લઇને બેઠેલા હાય ત્યારે પેઢીને માટે લાખા રૂપિયાની આપલે કરી શકે, પેાતાના ધરને માટે એ આનાનું શાક ન લઈ શકે. જે વિસે બે આનાનુ શાક શેઠના નામે માંડે તે દિવસે મુનીમ ગુનેગાર. પેાતાને અંગે નહિં, પેઢીને અંગે મુખત્યાર. જૈન શાસનની પેઢીમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ચારિત્ર માટે બધું લેવાય પણ સંસારના કામમાં એના ઉપયોગ થાય ત કમલપ્રભ આચાના જેવી સ્થિતિ થાય.
ક્રમલપ્રભ આચાર્ય તીર્થંકર નામકમ' કેવી રીતે બાંધ્યુ ?
ચૈત્યવાસીઓ છે. બધામાં એકે ત્યાગી નહિ. કેટલાક કહે છે કે કરીએ છીએ તે વ્યાજબી છે. કેટલાક કહે છે કે કરીએ છીએ પણ વ્યાજખી નથી. વ્યાજખી કહેવાવાળાના મુદ્દો-પ્રમાદી છીએ, તથાપ્રકારનું ચારિત્ર પાળી શકતા નથી. ખીજાતા મુદ્દો-સાધુપણાની લાઇનમાં ચેાગ્ય નથી. પેાલીસના પટા હાથમાં લીધે, ભલે પાંચ રૂપિયાની નેકરી, ભલે બારણા આગળ ઊભા રહીને પહેરો ભરનાર હોય પણ તેનાથી ચીરી ન થાય. આપણે સર્વવિરતિના પટા હાથમાં રાખીએ તે વખતે છ કાયના આરંભનુ કામ ન થાય. આ એ મત પડયા. નિણૅય ફ્રેમ થાય? શાસ્ત્રને સમજી શકતા હાય, એ પક્ષને સમજી શકતા હોય તે નિય આપી શકે. કલેકટરને તે તે જિલ્લાની ભાષા સમજવી પડે, નહિ તે તે લેાકેાના હિત અહિતને સમૂજી શકે નહિ. કમલપ્રભ આચાય છે તેમને ખેલાવ્યા. તે વખતે જતની અડી ગઈ છે. તેમને કહ્યું-આવી રીતે સાધુઓથી સાધુપણું ન પળે, સાધુપણું પાળવાને માટે તૈયાર થવું જોઇએ, પણ આ રસ્તે તે જવાય નહિ. જે નિય આપ્યા તે બધાંએ કબૂલ કર્યો. ચામાસાની નજીકના વખત આવ્યા. બધાંએ ચામાસાની વિનંતિ કરી. બધાંને માટે મદિરા છે, તેમ