________________
૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
મંગલ છે કે મહાવીર મંગલ છે, એવે કયાંય ઉલ્લેખ નથી. અરિહંત મંગલ છે, સિદ્ધ મોંગલ છે, જેના આંતરિક બધા રોગો સમાપ્ત થઈ ગયા છે તે મંગલ છે, એવા જ માત્ર ઉલ્લેખ છે.
અરિહંતા મંગલમ્ , સિદ્ધા મોંગલનું રટણ ત્યારે જ થઈ શકે છે. જ્યારે આપણાં અંતરમાં અરિહંત થવાની ઉત્કટ ભાવના જાણ્યે અજાણ્યે પણ ત્રી રૂપે પ્રાદુર્ભૂત થઈ હાય. અહિ તા મંગલમના જાગૃતિપૂર્વકના ઉચ્ચારની સાથે જ અરિહંત થવાની યાત્રાના પણુ મંગલ પ્રારંભ થઈ જાય છે. મેટામાં મેટી યાત્રાના પ્રારંભ પણ નાનાં ડગલાંથી જ થાય છે. પ્રારંભના પગલામાં ભલે એની સ્પષ્ટ પ્રતીતિ ન પણુ હાય, છતાં અરિહંત થવાની મોટી યાત્રાનુ પહેલુ કદમ ધારણા-ભાવના છે.
જાગૃત ચેતનામાં ભલે આપણે જે થવા ઇચ્છીએ તે વિષે ન વિચારતાં હાઈ એ, છતાં અચેતન મનનાં ઊંડાણમાં આપણે જે થવા માંગીએ છીએ તેના તરફ આપણને સદ્ભાવ પેઢા થાય છે. સન્માનની એક નવી સૃષ્ટિ ઊઘડે છે. મનમાં તેના જ ચિંતનનાં વર્તુલા ઉત્પન્ન થાય છે. આપણાં શ્વાસેાવાસ, આપણાં સપનાં, આપણી નસેા-નાડીએ અને લેાહીમાં પણ તેના જ પ્રવેશ થઈ જાય છે.
માંગલ ભાવનાની વૈજ્ઞાનિક અસર
મનનની લાડુડી ઉપર શી અસર થાય છે તે વિષે ઓકસફર્ડ યુનિવર્સિટીની ડિલાબાર પ્રયોગશાળામાં અવનવા પ્રયાગ કરવામાં આવ્યા છે. તે અનુસાર, આપણી ભાવનાની અસર આપણા લાડી ઉપર તેા થાય જ છે, પરંતુ બીજાની અપ્રગટ ભાવનાની પણ આપણા લેાહી ઉપર ભારે અસર થાય છે. આપણા તરફ સદ્ભાવ, સ્નેહ અને મંગલ ભાવનાથી એતપ્રેત વ્યકિતના સાંન્નિધ્યમાં જતાં આપણાં લેાહીમાં સફેદ કણા ૧૫૦૦ની સંખ્યામાં વધી જાય છે. એનાથી વિપરીત, દુર્ભાવનાથી ગ્રસ્ત, વિક્ષિપ્ત વ્યક્તિના સાંન્નિધ્યમાં જતાં આપણાં લેાહીમાં ૧૬૦૦ની સંખ્યામાં સફેદ કણા તત્ક્ષણ ઓછા થઇ જાય છે. શારીરિક વિજ્ઞાનની માન્યતા છે કે, સ્વાસ્થ્યની સુદૃઢતા અને સુરક્ષાનું મૂળ લાહીમાં રહેલા સફેદ કણાની અધિકતા ઉપર આધારિત છે. જેટલા પ્રમાણમાં લેાડીમાં સફેદ કણા વધારે હશે તેટલા પ્રમાણમાં શારીરિક સ્વાસ્થ્ય સુરક્ષિત હશે. પ્રયે ગશાળાએ સિદ્ધ કરી ખતાવ્યુ છે કે, મોંગલ કામનાથી ભરેલી વ્યક્તિ બીજાનાં લાહીના અનુપાત પણ બદલી શકે છે, લેાહીની અને હૃદયની ગતિમાં ફેરફાર કરી શકે છે, બ્લડ પ્રેસરમાં તફાવત જન્માવી શકે છે.
શિક્ષણ અથવા અક્ષરજ્ઞાન વધી જતાં માણસ શિક્ષિત અને કહેવાતા સંસ્કારી અવશ્ય થયા છે, પરંતુ તે હૃદય ખાઈ બેઠા છે. અક્ષરજ્ઞાનથી શૂન્ય, નાગરિકતાથી અસ્પૃષ્ટ ગ્રામીણ વ્યકિત ભલે પેલી વ્યકિતની માફક છટાદાર ભાષામાં વાતચીત ન કરી શકતી હોય, ભભકાદાર