________________
સ્વ, ભોગીલાલ રેવચંદ વલાણી
અ.સૌ, તારાબહેન ચીમનલાલ શાહ (સાણંદ)
શ્રી તારાબેન તે શાહ ચીમનલાલ હીરાચંદના ધર્મ પત્ની જેણે નાની ઉંમરમાં બે વખત ભાસ ખમણ તપ કરેલ છે ધાર્મિક સંસ્કારોથી ટેવા ચેલા શ્રી ચીમનભાઈ કે જેમણે વરસ સુધી સાથું દ સંધનું સુકાન સંભાળેલું છે. અને આજે પણ સમાજમાં એક જાણીતા આગેવાનું કાર્ય કરે છે જેઓ સંસારી રીતે શારદાબાઈ મહાસતીજીના ભાઈજીના દીકરી છે.
સ્વ. માતુશ્રી છબલબહેન નરસીદાસ માતૃ સ્નેહ વારલ્ય અને પ્રેમનું ઝરણું છે. કડવું પીને અમૃત વહાવનાર છે. સાનુકૂળ અથવા પ્રતિકુળ સયામાં ધૈર્ય રાખી અમારામાં જ્ઞાન, દાન, ધર્મ, નીતિ, નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાના સંસ્કાર સિંચી તપ અને ત્યાગનો માર્ગ બતાવી અમારૂં જે ચારિત્ર ઘડતર કર્યું છે તેવા આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન લિ. સ્વ. શાહું નાગરદાસ નરસીદાસ સાદવાળા શાહ પ્રવીણચંદ નરસીદાસ સાણંદવાળા
હાલ, બોડેલી