________________
પૂ. માતુશ્રી શાન્તાબેન નરસીદાસ મહેતા શ્રીમતી ભાનુમતીબેન પ્રભુદાસ માણેકચંદ કોઠારી
(જેતપુર નિવાસી)
આપે અમારા બાલ પણમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું. દાન. શીલ, તપ અને ત્યાગના સંસ્કારોનું સિંચન કરીને અમારામાં ધર્મ જન્મ : ૬-૧૨-૨૬ ભરણ : ૨૮-૬-૭૯ પ્રત્યેની શ્રદ્ધા દઢ બનાવી છે. આપના આ સંસ્કારોને જીવનમાં વણી લીધા અને પૂણ્યદયે જ્યારે સંપતિ મળી ત્યારે યથાશક્તિ તેને સદ ઉપયેાગ કરતા રહ્યા છીએ ને આપની શિખામણ જીવનમાં પુરેપુરી આચરણમાં મૂકવા યથાશક્તિ પ્રયાસ કરતા રહ્યા છે
- લિ. આપના ઋ |ી પુત્રી કેશવલાલ ન. મહેતા ચિમનલાલ ન. મહેતા પ્રવિણભાઈ ન. મહેતા નલિનકુમાર ન. મહેતા
ઉમરસી ભીમસી વીરા (કચ્છપત્રી નિવાસી હાલ મલાડ)
મૂળ વતન કરછ પત્રી તેઓએ અનાજ કરીયાણીના નાનકડાં વેપારમાંથી બિ. મટીરીયલસ તેમજ બરસેનની એજન્સી સુધીનાં અનેક વ્યવસાયમાં સિદ્ધિ મેળવી છે.
ઘણી સંસ્થાના સભ્ય સ્થાન કે પ્રમુખ સ્થાન શાભાવ્યા છે.
તેમણે કચ્છ ધરતી ક૫ વખતે ૨૫૦ ૦૧ની શખાવત કરી વતનું ઋણ અદા કરેલ છે. તેમણે મહિલા કોલેજ, પત્રી વિદ્યાથીગૃહ, સર્વોદય સમાજ વ. માં દાન આપેલ છે તે સમાજના દાનવીર તેમજ ઉદ્યોગપતિ છે. તેમજ તેઓ સ્વભાવે ઉત્સાહી, સેવાભાવી, કર્તવ્ય નિષ્ઠ, મિલનસાર