________________
૩૮
ઉપદેશમાળા
ચલાયમાન ન થાય તેમ મહુઈ એટલે મેાક્ષને વિષે જ કરી છે મતિ જેમણે એવા મહાન વમાન જિનચંદ્ર હજારા ઉપસવડે પણ ચલાવી શકાયા નહિ.” પ.
ભાવા-મેરુ પર્વતની જેમ દેવમનુષ્યના કરેલા હારી ઉપસર્ગથી પણ વીરપ્રભુ ચલાયમાન થયા નહિ; કારણ કે તેમને ધ્યાનથી ચલાવવાને—Àાભ પમાડવાને કાઈ પણ શક્તિવાન નથી. તેથી જ તેમનુ' નામ દેવાએ ‘વીર’એવું પાડયું છે. આ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીને અન્ય સાધુએએ પણ પ્રાણાંતકારી ઉપસર્ગ થયા છતાં ધ્યાનથી ચળવુ' નહિ. ઈત્યુપદેશઃ
હવે વિનય ગુણની પ્રાધાન્યતા બતાવવા માટે કહે છે—
2
ભદ્દો વિણીયવિણ, પદ્ધમગહરો સમત્તસુઅનાણી. જાણુતાવિ તમર્થ્ય, વિહિંઅહિઅ સુણુઇ સવ્વ ॥૬॥
"6
શબ્દાર્થ – ભદ્ર અને વિશેષ વિનયવાન પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી સમસ્ત શ્રુતજ્ઞાની એવા તે અર્થાંને જાણતાં છતાં પ્રભુ જ્યારે કહે ત્યારે તે સવે વિસ્મિત હૃદયવાળા થઈને સાંભળે છે.'' હું.
ભાવા-ભદ્ર એટલે કલ્યાણકારી-મંગળરૂપ અને અત્યંત વિનયી ગૌતમ સ્વામી શ્રુતજ્ઞાનના પારગામી-શ્રુતકેવલી છતાં એટલે સર્વ ભાવને જાણનારા છતાં પ્રથમ પૂછાયેલા અને ફરીને પણ ભગવંત જયારે કહે ત્યારે કૌતુકવડે પ્રફુલ્લિત લાચનવાળા થઈને સાંભળે છે. આ પ્રમાણે બીજા શિષ્યાએ પણ વિનય પૂર્ણાંક ગુરુને પૂછવુ ને તે જે કહે તે સાંભળવુ. ઈત્યુપદેશઃ
વિનય ઉપર લૌકિક દૃષ્ટાંત આપે છે
ગાથા ૫-સહસ્સે હવ. વાયુન્ગુ જાઇ, * મોક્ષે કૃતમતિ: મહતિ. * વિશેષે નીત: પ્રાતા વિનયેા ચેન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org