________________
ઉપદેશમાળા
૨૬૭
તે બિલકુલ ભયાકુલ થયેા નહિ અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘મારાં તેમાં જરા પણ અતીચાર મને લાગેા નહિ. સ્વપ અતીચારથી પણ મોટા દોષ ઉદ્ભવે છે. કહ્યું છે કે
અત્યપાદતીચારાદ્, ધર્માસ્યાસારતૈવ હિ । અશ્રિક ટકમાત્રણ, પુમાન્પશૂયતન કિમ્ ॥
64
‘અતિ અલ્પ અતીચારથી પણ ધર્માંની નિઃસારતા થઈ જાય છે. પગમાં માત્ર કાંટો વાગવાથી શુ` પુરુષ લગડા થા નથી ! થાય છે. એ પ્રમાણે નિશ્ચય આત્માવાળા તેને જાણીને સરૂપ દેવ તેને ડસ્યા. અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારા તે દશથી કામદેવનું શરીર કાળજ્વરથી જાણે પીડાયેલું હાય તેવું થઈ ગયું અને તેને ઘણી વેદના થવા લાગી, પણ તે ધ્યાનથી ચલિત થયે નહિ. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે
ખંડનાયાં તુ ધસ્યાન તરાપ ભવે વૈ: દુ:ખાવા ભવંતા તૈવ, ગુણતંત્ર ચ કચન ગા
66
ધર્માનું ખંડન કરવાથી અનંતા ભવા ભમતાં પણ દુઃખના અંત આવતા નથી અને તેમાં ઈ જાતના લાભ તા છે જ નહિ, ’
દુખ નુ દુષ્કૃતા જાત, તસ્મૈવ ક્ષયત: ક્ષયેત્ । સુકૃતાöક્ષયચ્ચ ધાતુ, તત્તસ્મિન્ સુદૃઢા ન કઃ
“દુઃખ દુઃકૃતથી ઉત્પન્ન થાય છે અને દુઃકૃતના ક્ષય કરવાથી તેના ક્ષય થાય છે; દુઃકૃતને ક્ષય સુકૃતથી થાય છે, ત્યારે તે સુકૃતમાં કાણુ પ્રાણી સુદૃઢ ન હેાય ?” એ પ્રમાણે કામદેવને શુભધ્યાનપરાયણ જાણી દેવે પાલતુ સ્વરૂપ પ્રગટ કર્યુ અને તેને સારી રીતે ખમાવ્યેા. પછી તે કહેવા લાગ્યા કે હું કામદેવ ! તને ધન્ય છે, તું પુણ્યશાળી છે અને તે વિત્તનું ફળ મેળવ્યુ છે. સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર તારો પ્રશંસા કરી તે શબ્દો ઉપર
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org