Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
૧૦૨
ઉપદેશમાળા
ત્યાગ કરીને સુશ્રાવકપણું અંગીકાર કરવુ' તે અતિ શ્રેષ્ઠ છે; અર્થાત્ તુ અતિ શ્રેષ્ઠ એવા સુશ્રાવકપણાને અંગીકાર.” ૫૦૧ અરિહંતચેઆણું, સુસાહૂ પૂયાર દઢાયારો સુસાવગેા વરતર, ન સાહુવેસેણુ ચુઅધમ્મા ॥ ૫૦૨ ૫
અ. વળી હે ભવ્ય પ્રાણી ! જો તુ સાધુપણું ધારણ કરવા અસમર્થ હા, તે અરિહંતના ચૈત્ય (ખિંખ)ની પૂજામાં તત્પર અને સુસાધુ એટલે ઉત્તમ સાધુએની સત્કાર સન્માનાદિપ પુજામાં આસક્ત અને દૃઢાચારવાળા ( અણુવ્રત પાળવામાં કુશળ ) એવા સુશ્રાવક થા તે ઘણુ શ્રેષ્ઠ છે, એટલે તેવું શ્રાવકપણું ધારણ કરવું તે બહુ સારુ' છે. પરંતુ સાધુવેષે કરીને-સાધુષેષ ધારણ કરીને ધર્માંથી વ્યુત-ભ્રષ્ટ થવું' એ શ્રેષ્ઠ નથી. કેમકે આચારભ્રષ્ટ થઈ ને માત્ર વેષ ધારણ કરવાથી કાંઇ પણ ફળ નથી.” ૫૦૨. સવ્થતિ ભાણિઊણું, વિરઈ ખલુ જર્સી સલ્વિયા નડ્થિ । સા સવિરઇવાઈ, ચુકાઈ દેસ` ચ સવ્વચા ૫૦૩૫
66
6
અર્થ - સવ એટલે સવ્વ સાવજ જોગ પચ્ચખ્ખામિ ’ હું સર્વાં સાવદ્ય યાગનું' પ્રત્યાખ્યાન ( નિષેધ કરુ છુ એમ પ્રતિજ્ઞા કરવાવડે સર્વ સાવદ્ય યાગનું પ્રત્યાખ્યાન કરીને પણ જેને નિશ્ચે સવ` ( સ`પૂર્ણ`) ષટ્કાયના પાલન રૂપ વિરતિ નથી તે સ વિરતિને કહેનારા ( હું સર્વવિરતિ છું એમ પ્રલાપ કરનારા ) દેશવિરતિને (શ્રાવક ધર્મને) અને સવવતિને ( સાધુધમ ને ) ખંનેને ચૂકે છે હારે છે, અર્થાત્ ખન્નેથી ભ્રષ્ટ થાય છે.” ૫૦૩.
જે જહવાય ન કુણુઇ, મદિઠ્ઠી તએ હુ કે અન્ના યુદ્ધેઅ મિચ્છત્ત, પસ્સ સક જણેમાણા ।। ૧૪ ।
અથ་- જે પુરુષ યથાવાદ એટલે જેવુ વચન બેલે તેવુ ગાથા ૫૦૨-ચેઈઆણું। પુઆર । સુસ્સાવગા ! ચ્યુતધઃ । ગાથા ૫૦૩-ભાણિણ વિરઈ। સબ્નિયા=સર્બિકા-સર્વા । વિરવાહી ગાથા ૫૦૪-વઢેઈ મિચ્છા જણેમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/33a723545258d25dae08b3f5bf677b33221d3f5137d9519fcff0786934c2615c.jpg)
Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532