________________
૫૧૬
ઉપદેશમાળા
અર્થાત્ આ પ્રકારનું વ્યાખ્યાન કરવાથી તથા શ્રવણ કરવાથી મોટું ફળ પ્રાપ્ત થાય છે.” પ૪૧. ઇન્થ સમપઇ ઇણમે, માલાઉવખે પગરણું પગયા ગાહાણું સવ્વાણું, પંચયા ચેવ ચાલીસા પરા
અર્થ-“આ પ્રાકૃત ઉપદેશમાળા પ્રકરણ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમથી આરંભીને અહીં સુધી જે છન્દ વિશેષ ગાથા ગણુએ તે સર્વ ગાથાઓની સંખ્યા પાંચસે અને ચાલીશ છે. (બે ગાથાઓ પ્રક્ષેપ સમજવી)” ૫૪૨. જાવય લવણસમુદ્દો, જાવય નખત્તમંડિઓ મેરૂ તાવય રઇયા માલા, જયંમિ થિરથાવરા હાઊ ૫૪૩
અર્થ–“જ્યાં સુધી ( આ જગતમાં) લવણ સમુદ્ર શાશ્વત વતે છે, અને જ્યાં સુધી નક્ષત્રોથી શોભિત થયેલે શાશ્વત મેરુ પર્વત વતે છે, ત્યાં સુધી આ રચેલી ઉપદેશમાળા જગતને વિષે સ્થિર (શાશ્વત) પદાથની જેમ સ્થાવર કે સ્થિર થાઓ.” ૫૪૩. અખરમત્તાહીશું, જે ચિય પઢિય અયાણમાણેણું તંખમણ મજઝ સર્વા, જિણવયણવિણિગયા વાણી ૫૪૪
અર્થ–“આ પ્રકરણને વિષે અક્ષરથી અથવા માત્રાથી હીન કે અધિક એવું કાંઈ પણ મેં અજાણતાં (અજ્ઞાનપણથી) કહ્યું હોય તે સર્વ મારી ભૂલને જિનેશ્વરના મુખથી નીકળેલી વાણી મૃતદેવી ક્ષમા કરો.”
છે ઇતિ શ્રી ધર્મદાસગણિવિરચિતમુપદેશમાલાપ્રકરણ છે
ગાથા ૫૪ર-ઇણિમા પગચં=પ્રાકૃતમ સવ્વર્ગે ચાલિસા | ગાથા ૫૪૨-જાવઈ મેરુ હોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org