Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 529
________________ ૫૧૪ ઉપદેશમાળા ઉપદેશ કર્યાં છતાં પણુ તેના હૃદયમાં કની ચીકાશ હાવાથી પ્રવેશ કરતુ નથી.” ૫૩પ. ઉવએસમાલમેય, જો પઇ સુણુઇ કુણઈ વાહિયએ । સા જાણુઇ અપ્પહિયં, નાઊણુ સુહં સમાયરઈ ાપા અ આ ઉપદેશમાળાને જે પુરુષ ભણે છે, શ્રવણ કરે છે અથવા હૃદયમાં ધારણ કરે છે એટલે હૃદયમાં તેના અર્થની ભાવના કરે છે તે પુરુષ આત્મહિત ( આલેક કથા પરલોકના હિત ) ને જાણે છે, અને તેને જાણીને શુભ એટલે સમ્યક્ પ્રકારે તે હિતનું આચરણ કરે છે.” ૫૩૬. ધતમણિદામસિગણિહિ, પયપદ્ધમખ્ખરાભિહાણેણુ ઉવએસમાલપગરમિણુમા રકઅ હિઅડ્ડાએ ૫૫૩૭ાા અં− ધંત, મણિ, દામ, સસિ, ગય અને ણિહિ–એટલા પટ્ટાના જે પ્રથમ અક્ષરા ધંકાર, મકાર, દાકાર, સકાર, ગકાર અને ણકાર તેણે કરીને જેનું નામ જણાય છે એવાએ એટલે ધર્માદાસગણિએ આ ઉપદેશમાળા પ્રકરણ પેાતાના અને પરના (ભવ્ય જીવાના ) હિતને માટે રચ્યું છે.” ૫૩૭. જિષ્ણુવયણુકપ્ખ્ખા, અણુગસુત્તત્થસાિિવચ્છિન્ના ! તનિયમકુસુમગુચ્છા, સુગ્નઇફલખધણા જયઈ ૫૫૩૮ાા અં–“ અનેક સૂત્રા રૂપી શાખાઓ વડે વિસ્તાર પામેલા, તપ અને નિયમરૂપ પુષ્પાના ગુચ્છવાળા તથા દેવ મનુષ્યરૂપ સદ્ગતિ રૂપી ફળની નિષ્પત્તિવાળા (સગતિને બધાવનારે ) આ જિનવચન (દ્વાદશાંગી ) રૂપ કલ્પવૃક્ષ ( મનવાંછિત ફળ આપનાર) જય પામે છે-સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. ૫૩૮. ગાથા ૫૩૬-ભેઅં। અહિં સમાઈરઈ । ,, ગાથા ૫૩૭–૧ઢમખ્ખરાવયાણેણુ । રઈય । હિયડ્ડાએ । ગાથા ૫૩૮-સાલ-શાખા । સેગઇ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532