________________
ઉપદેશમાળા
૫૧૩ ઉપદેશમાલા પ્રકરણ સર્વ પ્રાણીઓને સુખકર નથી (સુખ ઉત્પન્ન કરતું નથી, કિંતુ વૈરાગ્યવાળા પુરુષોને જ આ પ્રકરણ સુખ ઉપજાવે છે.” પ૩૨. સંજમતવાલસાણું, વેગકહા ન હોઈ કન્નસુહા ! સંવિગપખિયાણું, હુજ વ કેસિંચિ નાણું પડયા
અર્થ–“સત્તર પ્રકારના સંયમ તથા તપસ્યાને વિષે આળસુ (પ્રમાદી) એવા પુરુષોને વૈરાગ્યથા કર્ણને સુખકારી થતી નથી, પ્રમાદીને વૈરાગ્યની વાર્તા રચતી નથી, પરંતુ સંવિગ્ન પક્ષવાળા (મોક્ષની અભિલાષાવાળા)ને અથવા કેટલાક જ્ઞાનીને જ વૈરાગ્ય કથા કર્ણને સુખકારી થાય છે, સર્વને સુખકારી થતી નથી.” પ૩૩. સેઊણુ પગરણ મિણ, ધમે જાઓ ન ઉજજ જસા ન ય જણિય વેરગં જાણિજજ અણુતસંસારી પડદા
અર્થ–“આ ઉપદેશમાળા પ્રકરણ સાંભળીને ધર્મને વિષે જેનો ઉદ્યમ થયું નથી (ધર્મ કરવામાં ઉદ્યમી થયા નથી), તથા જેને પંચેન્દ્રિય વિષય ત્યાગરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થયે નથી તેને (તે પ્રાણીને) અનંતસંસારી એટલે એ જીવ અનંતસંસારી છે એમ જાણવું, અર્થાત્ અનંતસંસારી જીવને જ ઘણે ઉપદેશ પણ વૈરાગ્યજનક થતું નથી. પ૩૪. કમ્માણ સુબહુઆણવસમેણુ ઉવગચ્છઈ ઈમં સવ્વા કમ્પમલચિકવણુણું, વચ્ચઈ પાસેણુ ભનંત પરૂપા
અર્થ–“પ્રાણ અત્યંત ઘણું કર્મોને ઉપશમે કરીને (ક્ષાપશમે કરીને) એટલે તે તે જાતિના કર્મના આવરણના ક્ષય વડે કરીને આ (પ્રત્યક્ષ) સર્વ (ઉપદેશમાળા રૂપ તત્વાર્થના સમૂહ) ને પામે છે, પરંતુ કર્મની મળવડે ચિકણું થયેલા (લીંપાયેલા) એટલે જેણે ગાઢ કમ બાંધેલાં છે એવા પુરુષોને આ પ્રકરણ કહ્યું છતું પણ તેની પાસે થઈને ચાલ્યું જાય છે. એટલે વારંવાર તેને ગાયા પ૩૩-હુજજવિ કેસિંચા નાણેણં ગાથા પ૩૪-સોઉણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org