________________
ઉપદેશમાળા
૫૧૧
કાઢયા પછી જે લાભ પ્રાપ્ત થાય તેમ હાય તા વણિક ચેષ્ટા ( વેપાર) કરે છે; એવી જ રીતે ગીતા મુનિ પણ શાસ્ત્રના જ્ઞાનથી આય કે લાભને જોઈને આચરણ (કાય) કરે છે, અર્થાત્ અલ્પ દોષવાળું અને બહુ લાભવાળુ' કા' યતના પૂર્વક કરે છે.” પર૭. આમુકજોગિણા ચ્ચિમ, હવઈ થાવા વિ તસ જીવદયા । સવિષ્ણપક્ખજયણા, તા દિા સાહવર્ગીસ્સ ।। પર૮ । અ− નિશ્ચે ચાતરફથી સર્વે પ્રકારે મૂકવા છે. સયમના યેાગ (વ્યાપાર ) જેણે એવા તે સાધુના હૃદયમાં થાડી પણ જે જીવયા હાય, તે તે સવિગ્ન પક્ષવાળા (મેાક્ષના અભિલાષી ) સાધુવની યતના ( જીવદયા ) તીર્થંકરાએ જોએલી છે; અર્થાત્ તે માક્ષાભિલાષીને સવિજ્ઞપક્ષી હાવાથી તેની ચુતના તીર્થંકર એ પ્રમાણ રૂપ ગણી છે.”
કિ મૂમગાણુ અત્યંણ, કિ વા કાગાણુ કણગમાલાએ । માડમલખવિલિઆણું, કિ કજ્જુએસમાલાએ ૫૫૨૯।
અ-“ મૂષકા ( ઉદરે ) ને સુવણુ વિગેરે અ ( ધન ) વડે કરીને શું પ્રયેાજન છે? મૂષક પાસે ધન હાય તા તેથી તેનુ શું કાર્ય સાધી શકાય? કાંઈ જ નહી'. અથવા કાગડાઓને સુવર્ણની માળાએ કરીને શું પ્રયેાજન છે? કાગડા પાસે સુવર્ણની માળા હાય તા તેથી તેને શા ફાયદા ? કાંઈ જ નહી. તેવી જ રીતે માહમળ ( મિથ્યાત્વાદિક કર્મરૂપી મળ) વડે કરીને ( લીપાયેલા પ્રાણીઓને આ ઉપદેશમાળા ( ઉપદેશની પર′પરા ) એ કરીને શુ' પ્રત્યેાજન છે? અર્થાત્ બહુલકમીને આ ઉપદેશમાળા કાંઈ પણ કામની નથી.” પર૯.
ગાથા પર૮–જોગિણુ-જોગણુ ! હવહુ ।
ગાથા ૫૨૯–મુસગાણુ—મૂષકામ્ । કગુયમાલાએ। માહસલખવલિયાણું
મેાહમલાવલિપ્તનામ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org