Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 522
________________ ૫૦૭ ઉપદેશમાળા વંદઈ નઈ વંદાવઈ, કિયકર્મો કુણઈ કાર નેય અત્તઠ્ઠા ન વિ દિખઈ, દેઈ સુસાહૂણ બેહેઉં પ૧૬ અર્થ– વળી લઘુ એવા પણ સંવિગ્ન સાધુને પોતે વાંદે પણ તેમની પાસે પિતાને વંદાવે નહીં. તેમનું કૃતિકર્મ (વિશ્રામણ વિગેરે વૈચાવૃત્ય) કરે, પણ તેમની પાસે પોતાની વિશ્રામણ વિગેરે કરાવે નહીં, અને પિતાને માટે (પોતાની પાસે દીક્ષા લેવાને માટે) આવેલા શિષ્યને પિોતે દીક્ષા આપે, પણ તેને પ્રતિબંધ પમાડીને સુસાધુ પાસે મોકલે–તેની પાસે દીક્ષા આવે, પણ પિતે અપાવે નહીં.” ૫૧૬. એસને અત્ત૬, પરમખાણું ચ હણુઈ દિખતે ! તે છુહઈ દુગઈએ. અહિયર બુઇ સયં ચ પ૧ના અર્થ–“ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે ન કરતાં અવસન્ન કે, શિથિલ એ છતે જે પિતાને માટે બીજાને દીક્ષા આપે છે તે તેને (શિષ્યને) અને પિતાના આત્માને હણે છે. કેમકે તે શિષ્ય)ને દુર્ગતિમાં નાંખે છે, અને પોતાના આત્માને પણ પૂર્વની અવસ્થા કરતાં અધિકતર સંસારસમુદ્રમાં ડુબાવે છે.” ૫૧૭. જહ સરમુગયાણું, જીવાણુ નિકિતએ સિરે બેઉ એવું આયરિઓ વિ હુ, ઉસુત્ત પન્નવંતો ય ૫૧૮ અર્થ–“જેમ કેઈ માણસ પિતાને આશ્રયે આવેલા જીવોનું મસ્તક છેદે, તેમ આચાર્ય પણ જે શરણે આવેલા જેની પાસે ઉત્સત્ર પ્રરૂપણ કરે–તેને કુમાર્ગે પ્રવર્તાવે, તો તેને પણ તેના મસ્તક છેદનાર છે એટલે વિશ્વાસઘાતી જાણવો.” ૫૧૮. સાવજજજોગપરિવજજણાઉ, સઘુત્તમે જઈધમે બીઓ સાવગધમ્મો, તઈએ સંવિગપખપહે પ૧ ગાથા ૫૧૬-વંદઈ કૃતિકર્મ=વિશ્રામણાદિ ણેય ગાથા ૫૧૭–દુગ્ગઈએ. બુડઈ ગાથા ૫૧૯- સવંતસે જઈધમે તઈઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532