Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 523
________________ ૫૦૮ ઉપદેશમાળા અર્થ_“સાવદ્ય યાગ (પાપ સહિત યોગો)ના વર્જન થકી (સર્વ સાવદ્ય ત્યાગ વજેવા થકા) યતિધર્મ સર્વોત્તમ છે તે પહેલો માર્ગ છે; બીજો શ્રાવકધર્મ પણ મોક્ષમાર્ગ છે, અને ત્રીજો સંવિગ્નપક્ષનો માર્ગ છે. એ ત્રણે મોક્ષમાર્ગ છે.” ૧૧૯ સેસા મિચ્છદિઠી, ગિહિલિંગકુલિંગદધ્વલિંગેહિ! જહ તિનિ ય મુખપહા, સંસાર પહા તહાતિનિ શાપરમાં અર્થ–“શેષ એટલે ઉપર કહેલા ત્રણ માર્ગ સિવાય બાકીના ગૃહિલિંગ (ગૃહિલિંગને ધારણ કરનાર). કુલિંગ એટલે યોગી ભરડા વિગેરે કુલિંગને ધારણ કરનાર તથા દ્રવ્યલિંગ એટલે દ્રવ્યથી યતિવેષને ધારણ કરનાર એ ત્રણેને મિથ્યાદષ્ટિ જાણવા. જેમ ઉપરની ગાથામાં ત્રણ મોક્ષમાર્ગ કહ્યા તેમ આ ગૃહિલિંગાદિક ત્રણે સંસારના માર્ગ જાણવા, એટલે તે ત્રણે સંસારના હેતુ છે.”પર૦. સંસારસાગરમિણું, પરિભમતેહિં સવ્વજીવહિં ગહિયાણિ ય મુક્કાણિ ય, અણુત દવલિંગાઈ પરના અર્થ–“આ (પ્રસિદ્ધ એવા) અનાદિ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ કરતા સર્વ જીએ અનંતીવાર દ્રવ્યલિંગને ગ્રહણ કર્યો છે, અને (ગ્રહણ કરીને) મૂકી દીધાં છે; તે પણ તેમની કાંઈ પણ અર્થસિદ્ધિ થઈ નથી.” પર૧. અચ્ચJત્તો જે પુણ, ન મુયઈ બહુ વિ પનવિજજે તો સંવિગપખિયત્ત, કરિજજ લભિહિસિ તેણુ પહં પરરા અ–“વળી અત્યંત અનુરક્ત એટલે વેષ રાખવામાં ગાઢ આસક્ત થયેલ એ જે પુરુષ ઘણી વાર ગીતાર્થોએ હિતશિક્ષા કા (દીધા) છતાં પણ તે વેષને મૂકે નહીં, તે તેણે સંવિગ્નનું ગાથા પર –મિચ્છાદિઠ્ઠી તિનિ સંસાર૫હા ગાથી પથ–મહી આણિ આ ગાથા પરચ-પત્નવિજજતે-પ્રજ્ઞાપ્યમાન પખિઅત્ત લજજતસિલજિજહિસિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532