________________
ઉપદેશમાળા
૨૮ અમુણિયપરમથ્થાણું, બંધુજનસિ|હવઇયરોહેઈ અવગયસંસારસહાવ-
નિયાણું સમં હિયર્ય પાળવા અર્થ–“નથી જાણ્યા પરમાર્થ જેણે એવા પ્રાકૃત પ્રાણીઓને જ બંધુજનના સ્નેહને સંબંધ થાય છે અને જેણે સંસારના સ્વભાવને નિશ્ચય જાણે છે તેનું હૃદય તે સમાન હોય છે.” ૧૪૩.
જેણે સંસારનું સ્વરૂપ જાણ્યું નથી. એવા મંદ બુદ્ધિઓને બંધુજનેને સ્નેહ પ્રતિબંધ કરનાર થાય છે, પણ પંડિત બુદ્ધિવાળા કે જેઓએ સંસારનું સ્વરૂપ જાણ્યું છે અને સઘળે સંસારનો સંબંધ તજી દીધું છે તેમના હૃદયમાં તે શત્રુમિત્ર પર સમાન ભાવ હોય છે તેથી તેમને બંધુજનને સ્નેહ પ્રતિબંધકારક થતું જ નથી. માયા પિયા ય ભાયા, ભજા પુત્તા સુહીય નિયગા યા ઈહ ચેવ બહુવિહાઈ, કરંતિ ભયભણસાઈ ૧૪૪
અર્થ–“માતા, પિતા, ભ્રાતા (ભાઈ), ભાર્યા (સ્ત્રી), પુત્ર, સુહદ (મિત્ર) અને નિજકાઃ એટલે પોતાના સંબંધીઓ તે સર્વે આ ભવમાં જ બહુ પ્રકારના ભય તે મરણાદિ અને વૈમનસ્ય તે મન સંબંધી દુખે તેને ઉત્પન્ન કરે છે.” ૧૪૪.
તે જ અનુક્રમે કહે છેમાયા નિયામવિગમ્પિયમિ, અર્થે અપૂરમાણુમિ પુરૂસ કુણુઈ વસણું, ચુલણી જહ વંદિત્તરસ ૧૪પા
અર્થ–“પોતાની બુદ્ધિવડે વિચારેલા પિતાના અર્થમાં (કાર્યમાં) અપૂર્યમા કહેતાં નહિ પૂરાયેલી અર્થાત્ પિતાનું ધારેલું કાર્ય પરિપૂર્ણ જેને થયું નથી એવી માતા પિતાના પુત્રને પણ અનર્થ–કષ્ટ કરે છે. જેમ ચુલણોએ બ્રહ્મદત્તને કર્યું તેમ.” ૧૪૫. ગાથા ૧૪૩-બંધrણ નિશ્વયાણું વ્યતિકર -સંબંધ: ગાચા ૧૪૪-મુહિંય બહુવિહાએ તેમણરસાએ એ સુદ-મિત્રાણ !
નિજકા-સંબંધિન: ગાથા ૧૪પ-નિજ કમસ્યા વિકલ્પિતે છે વ્યસન–અર્થકર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org