________________
૩૪૮
ઉપદેશમાળા ભવડે પણ દુર્લભ (પ્રાપ્ય) અને આ અચિંત્ય ચિંતામણી સદશ શ્રી જિનમત (જિનકથિત ધર્મ) પામીને પણ (તેની આરાધના નહિં કરવાથી તું) એકેનિદ્રયાદિક જાતિ અને શીષ્ણાદિક નિઓના ઘણા સેંકડાઓમાં ભટકીશ.” ૧૯૪. પાવે પમાયવસઓ, જીવે સંસારકજજમુજજુત્તો દુકખેહિ ન નિવિને, સુખેહિં ન ચવ પરિતુટ્ટો ૧૯પા
અર્થ–પાપી અને પ્રમાદને વશ થયેલો તથા સંસારને કાર્યમાં ઉદ્યમવાન એ (આ) જીવ દુઃખ વડે એટલે અનેક પ્રકારનાં દુઃખે ભેગવતાં છતાં પણ નિવેદ (ખેર) પામે નહીં (જેમ જેમ દુઃખ પામે છે તેમ તેમ પાપકર્મ વધારે કરે છે), અને સુવડે એટલે સુખે ભેગવતાં પણ પરિતુષ્ટ (સંતુષ્ટ) થયો નહીં (કેમ કે જેમ જેમ સુખ મળે છે તેમ તેમ નવાં સુખની વાંછા કરે છે.)” ૧૫. પરિતાપૂએણ તણુઓ, સાહાર જઈ ઘણું ન ઉજજમઈ ! સેણિયરાયા તે તહ, પરિતખંતે ગેઓ નરયં ૧૬ાા
અર્થ–“જે (તપ-સંયમાદિકને વિષે) ઘણે ઉદ્યમ ન કરે, તે (માત્ર) પરિતાપવડે એટલે પાપકર્મની નિંદા, ગહ અને પશ્ચાત્તાપાદિકવડે થોડો જ આઘાર થાય છે, અર્થાત્ તેથી લઘુકર્મોને ક્ષય થઈ શકે છે, પણ મહાને ક્ષય થતું નથી. તેથી કરીને જ શ્રેણિક રાજા તેવા પ્રકારનો ( હા ઈતિ ખેદે! વિરતિ ન કરી એ) પરિતાપ કર્યા છતાં પણ નરકે ગયો. (અથવા આ કલેકના પૂર્વાર્ધને અર્થ કરવો કે “જે તપ-સંયમાદિકને વિષે ઘણો ઉદ્યમ ન કરે તે માત્ર પરિતાપ વડે કમ લઘુ થતાં નથી, એટલે કે ગહદિક કરવાથી શિથિલ કમને જ નાશ થાય છે, પણ દઢ બાંધેલાં કર્મને નાશ–ક્ષય થતો નથી.)” ૧૯૯.
ગાથા ૧૯૫–સંસારક જજમુર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org