________________
૪૦૨
ઉપદેશમાળા -
અથ-આ (મનુષ્ય) લેાકને વિષે સુરલેાકની જેવાં દિવ્ય અલકારા ( સિ'હાસન, છત્ર વિગેરે) અને મુકુટાદિક આભૂષણે, રત્નાએ કરીને ઉજજવળ (નિમાઁળ) ગૃહા, રૂપ ( શરીરનુ` સૌભાગ્ય ) અને ભાગસમુદાય એટલે ભેગના સચાગ ( એ સવ ) કથાંથી હાય ? ” અર્થાત્ સર્વથા ન જ હાય. માટે ધકાને વિષે ઉદ્યમ કરવા, જેથી તેવાં સુખ પ્રાપ્ત થાય. એ આ ગાથાને ઉપદેશ છે. ૨૭૭.
દેવાણ દેલાએ, જ સુરક ત નરો સુણિએ વિ ન ભણુઈ વાસસએણુ વિ, જસ્સ વિ જીહાસય જજા ૨૭૮
અ‘ જે ( કાઈપણ ) પુરુષને સે। જિહ્વા હાય તેવા સુણિત (વાચાળ ) માણસ પણ સેા વર્ષે કરીને ( પણુ ) દેવલેાકમાં દેવતાઓને જે સુખ છે તે સુખને કહી શકતા નથી; અર્થાત્ સે। જિહ્વાવાળા વાચાળ પુરુષ સાવ સુધી દેવતાઓના સુખનુ જ વષઁન કર્યાં કરે, તેપણ તે સુખના વણુનને પાર આવે નહીં. તેટલાં બધાં સુખ દેવલાકમાં છે; તે બીજો સાધારણ માણસ તે તે સુખનુ વર્ણન શી રીતે જ કરી શકે ? ૨૭૮. નરઐસુ જાઈં અઇંકખડાઇ, દુખ્ખાઈ પરમાંતિરકાઈ । કા સ્નેહી તાઈ, જીવતા વાસકોડી વિ ॥ ૨૭૯ ॥
,,
અં. નરકાને વિષે અતિ કર્કશ ( દુસ્સહ ) અને વિપાકની વેદનાએ કરીને પરમ તીક્ષ્ણ-અતિ તીક્ષ્ણ એવા ક્ષુધા તૃષા પારવશ્યાદિ દુઃખા છે, તે દુ:ખા ને કરાડ વર્ષ સુધી પણ જીવતા એવા કચો મનુષ્ય વર્ણન કરવા શક્તિમાન છે? કેાઈ જ શક્તિમાન નથી; અર્થાત્ તે દુઃખા સતત કરેાડ વર્ષો સુધી કહેતાં પણ કહી શકાય તેટલાં નથી, ’ ૨૭૯. કરકડદાહ સામલ અસિવણ વેયર િ પહર સઐહિં । જા જાયાઉ પાતિ, નારયા ત અહમ્નફલ ॥ ૨૮૦ ૫ ગાથા—૨૮૦ યાય । ચણા યાતનાઃ પીડાઃ કદ ના ઈત્ય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org