________________
ઉપદેશમાળા
४७८ ઉપદેશથી (ઉપદેશ પ્રમાણે આચરણ કરવાથી ) એરાવણના વાહનવાળે થયે; એટલે કાર્તિક શેઠના ભવમાં હિતકારક જિનેશ્વરને ઉપદેશ અંગીકાર કરવાથી તેણે ઈન્દ્રપણું પ્રાપ્ત કર્યું. ” ૪૫૦. રણુજજલાઈ જાઈ, બત્તીસવમાણસયસહસાઈ વજજહરેણ વરાઈ, હિઓએસેણુ લદ્ધાઈ ૪૫૧
અર્થ–“વળી વજધરે (ઈ) રત્નથી ઉજજવલ (દેદીપ્યમાન) અને શ્રેષ્ઠ એવાં જે બત્રીસ હજાર (બત્રીસ લાખ) વિમાને પ્રાપ્ત કર્યા -તેનું સ્વામીપણું મેળવ્યું તે હિતોપદેશે કરીને જ એટલે વીતરાગના વચનનું આરાધન કરવાથી જ મેળવ્યું.”૪૫૧. સુરવઈસમ વિભૂઈ. જે પત્તો ભરચક્કવટ્ટી વિ. માણસોગસ પહુ, જાણુ હિઓએસણ ૪પર છે
અર્થ–મનુષ્યલકને (છખંડ ભરતક્ષેત્રને) સ્વામી ભરત ચક્રવર્તી પણ જે સુરપતિને (ઈદ્રને) તુલ્ય એવી વિભૂતિ પામ્યા. તે પણ હે શિષ્ય! હિતેપદેશ કરીને (વીતરાગના વચનનું આરાધના કરવાથી) જ જાણુ.” ૪૫ર. લધૂણુ તું સુઈસુહં, જિવણવએસમયબિંદુસમ અપહિયં કાયä, અહિયંસુ મણું ન દાયā છે ૪૫૩ છે
અર્થ–બતે (પ્રસિદ્ધ એવી કૃતિને (કર્ણને) સુખકારક તથા અમૃતના બિંદુ સમાન એ જિનવચનને ઉપદેશ પામીને (સાંભળીને) પંડિત પુરુષે આત્માને હિતકારક ધર્માનુષ્ઠાનાદિક કરવું. પરંતુ અહિત (પાપ)ને વિષે મન પણ ન આપવુંરાખવું. તો પછી કાયા અને વચનવડે તો પાપ કરવાની વાત જ શી ?” ૪પ૩
ગાથા ૪૫૧-રણુજજલાલ ! ગાથા કપર-સુરબઈસમં મણુસ્સા ગાથા ૪૫૩–અહિએસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org