________________
४८६
ઉપદેશમાળા અર્થ–“પર (અન્ય)ના પરિવાદ (અવર્ણ વાદ-નિંદા) વડે વિશાલ એટલે પરસ્પરિવાદમાં–પારકી નિંદા કરવામાં આસક્ત એવા સંસારમાં રહેલા (સંસારી) છો અનેક પ્રકારના કંદર્પ (હાસ્યાદિક કરવું તે) અને શબ્દાદિક વિષના ભેગ એટલે સેવનવડે કરીને અન્યને અરતિ ઉત્પન્ન કરે તેવા વિદને કરે છે. એવું એટલે એ પ્રમાણે બીજાને પરિતાપ ઉત્પન્ન કરીને પિતાના આત્માને સુખ ઉત્પન્ન કરે છે. ક૬૧. આરંભપાયનિયા, લોઇઅરિસિણે હા કુલિંગી આ દુહએ ચુક્કા નવરં, જીવંતિ દરિદ્ર જિયોએ ૪૬રા
અર્થ–“આરંભ (પૃથ્વીકાયાદિકનું ઉપમન) અને પાક તે રંધનક્રિયા–તેમાં નિરત (આસક્ત) એવા લૌકિક ઋષિઓ (તાપસ વિગેરે) તથા ત્રિદંડી વિગેરે કુલિંગીઓ યતિધર્મથી અને શ્રાવકધર્મથી એમ બને ધર્મથી ભ્રષ્ટ થઈને માત્ર આ જીવલોકને વિષે દરિદ્ર (ધર્મ રૂપી ધન રહિત) એવા છતાં જીવે છે.”૪૬૨ સો ન હિંસિયળ્યા, જહ મહિપાલો તણા ઉદયપાલો ન ય અભયદાણવઇ, જણાવમાણેણ હયવં છે ૩૬૩
અર્થ–“સાધુએ સર્વ જીવ (કેઈ પણ જીવ)ની હિંસા કરવી નહીં. જે મહિપાળ કે, રાજા તે જ દિકપાળ કે, રંક પણ જાણ. (મુનિ રાજાને અને રંકને સમાન ગણે છે, એટલે એકેને મારતા નથી.) અભયદાનના વ્રતવાળા સાધુએ સામાન્ય જનની ઉપમા વડે થવું નહીં. એટલે કે કરેલાને પ્રતિકાર કરવો (કેઈએ આપણને માર્યા હોય, તો તેનું વૈર લેવું) ઈત્યાદિક સામાન્ય જનના કહેણું છે અને કૃતિ પણ હોય છે તેની સમાનતા ધારણ કરવી. નહીં.”
ગાથા ૪૬ર–લાઈયા કુલિંગીયા જયલેએ ગાથા ૪૬૩-ઉદકપોલે-રંક હોઇશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org