________________
૪૯૪
ઉપદેશમાળા
કિમગ તુ પુણા જેણ, સંજમસેઢી સિઢિલીકયા હાઈ ! સેા ત ચિઅ પડિવજઈ, દુખ્ખ પચ્છા હું ઉજ્જમઇ ૧૪૮રા
અ - વળી હે શિષ્ય ! જે પુરુષે સ`ચમશ્રેણી ( જ્ઞાનાદિક ગુણશ્રેણી ) શિથિલ કરેલી છે તે પુરુષે કરીને શુ ? ( તે પુરુષ શા કામના ? કાંઈ જ નહીં" ). કેમકે તે પુરુષ નિશ્ચે તે (શિથિલપણા ) ને જ પામે છે, અને પછી ( શિથિલ થયા પછી ) દુ:ખે કરીને ઉદ્યમ કરી શકે છે. એટલે શિથિલ થયા પછી ઉદ્યમ કરવા અશકય છે. માટે પ્રથમથી જ શિથિલ થવું નહી.. એ અહી તાત્પર્ય છે.” ૪૮૨.
જઈ સવ્વ ઉવલગ્ન, જઇ અપ્પા ભાવિએ ઉવસમેણુ । કાય વાય ચ મણું, ઉપ્હેણુ જહ ન દે. ૫૪૮૩ના
અથ વળી હું ભવ્ય પ્રાણી! જો તે પૂર્વોક્ત સર્વ સામગ્રી પ્રાપ્ત કરી હાય, અને જો ઉપશમ વડે આત્મા ભાવિત ( વાસિત ) કર્યાં હાય, તા તું કાયયેાગ વચનયાગ અને મનયેાગન જે પ્રમાણે ઉન્માર્ગે ન જાય તેમ કર-તેવી રીતે પ્રવર્તાવ.” ૪૮૩.
હસ્થે પાએ નિર્ખાવ્યું, કાયં ચાલિજજ ત પ કભેણુ । કુમ્મા વ્વ સયા અગે, અગાવ ગાઇ ગાવિજન ૫૪૮૪૫
અર્થ- હાથ તથા પગને સ`કાચવા એટલે કાર્ય વિના હલાવવા નહી, અને જે કાયાને એટલે કાયયેાગને ચલાવવા તે પણ કાચે કરાને એટલે કા' હાય તા જ ચલાવવા, કાર્ય વિના ચલાવવા નહી; અને કાચબાની જેમ નિર'તર અંગાને વિષે ભુજ, નેત્ર વિગેરે . અગાપાંગને ગુપ્ત રાખવાં એટલે તેને પણ કાર્ય વિના ચલાવવાં નહીં.” ૪૮૪.
અહી ક્રૂમ ( કાચમા )નુ દેષ્ટાંત જાણુવુ.
ગાથા ૪૮૨-હાઇ ! ચિય । સજમઈ ગાથા ૪૮૩ ભાવિ । ઉવસમેણુ । ઉહિં જઇ નઈ। દેહી=પ્રવર્ત્ત ચ। ગાથા ૪૮૪–કષ્મિવે । ચાલિજ્જ કમ્ વ સએ અગમિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org