________________
ઉપદેશમાળા
૪૯૭ નિરતિચારવાળા (આરાધન કરેલા) ગયા હોય-જતા હોય તે જ દિવસો વિગેરે ગણતરીમાં આવે છે. ગણના કરવા યોગ્ય તે જ દિવસે છે. અર્થાત્ ધર્મયુક્ત દિવસે જ લેખામાં છે, બાકીના વ્યર્થ છે.” ૪૭૯. જેન વિ દિસે દિશે સંકલેઈ, કે અજજ અજિજયા એ ગુણા અગુણસુ અન હુ ખલિઓ, કહ સોઉકરિજજ અપ હિ૪૮૦૧
અર્થ–“આજે મેં ક્યા ગુણે ઉપાર્જિત કર્યા? એટલે મને આજે જ્ઞાનાદિ ક ગુણ પ્રાપ્ત થયે? એ પ્રમાણે જે પુરુષ દિવસે દિવસે (દરરોજ) સંકલન કરતો નથી-વિચાર કરતો નથી તથા જે (પુરુષ) પ્રમાદ અને અતિચાર રૂપ અગુણને વિષે
ખલના પામતે નથી–તેને તજ નથી અર્થાત્ અગુણની આરાધનામાં–આચરણામાં જ તત્પર રહે છે તે પુરુષ પોતાના આત્માનું હિત શી રીતે કરી શકે? ન જ કરી શકે.” ૪૮૦, ઇય ગણિયં ઈયં તુલિઅં, ઇય બહુ આ દરિસિય નિયમિયં ચા જહ તહ વિ ન પડિબુજઝઈ કિ કીરઈ નૂણુ ભવિયવંશ૪૮૧
અર્થ-“જેકે આ પ્રમાણે ( પૂર્વે કહ્યા પ્રમાણે) એટલે શ્રી ઋષભવીરની જેમ ધર્મમાં ઉદ્યમ કરે એમ કહ્યું. આ પ્રમાણે અવંતીસુકુમારાદિકની જેમ પ્રાણુતે પણ ધમને ત્યાગ કરવા નહીં એમ તુલના કરી, આ પ્રમાણે આર્યમહાગિરિ વિગેરેના દેખાતે કરીને ઘણે પ્રકારે બતાવ્યું, તથા ઘણે પ્રકારે સમિતિ, કષાયાદિકના ફળભૂત દષ્ટાંતો દેખાડવા વડે નિયંત્રણ દેખાડી, તે પણ આ જીવ જે પ્રતિબંધ ન પામે તો શું કરીએ? ખરેખર તે જીવની ચિરકાળ ભવભ્રમણ રૂપ ભવિતવ્યતા જ છે; નહીં તે તે કેમ પ્રતિબંધ ન પામે? માટે જરૂર તેની એવી જ ભવિતવ્યતા છે એમ જાણવું.” ૪૮૧. ગાથા ૪૮–સંકલેઅ મી ગુણ ય ણ ય ખલિઓ ગાથા ૪૮૧–બહુહા દરિસીએ નિયમયં નિરૂણ ભવિઅવ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org