________________
ય ઇચ્છિત
ચંદ્ર કિષ્ણ પક્ષમાં
૪૯૨
ઉપદેશમાળા એટલે પ્રમાદીએ ગ્રહણ કરેલો તેવા પ્રકારને સંયમ કે હોય? અર્થાત્ સર્વથા તેને તે સંયમ (ચારિત્ર) કહેવાય જ નહીં.”૪૭૬. ચંદુ વ કાલપખે, પરિહાઈ પએ પએ પમાયપરા તહ ઉધરવિશ્વરનિરંગણો ય ણુ ય ઈચ્છિયં લહઈ !૪૭ના
અર્થ “કૃષ્ણ પક્ષમાં ચંદ્રની જેમ એટલે જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે હીન થાય છે, તેમ પ્રમાદવાન પુરુષ પગલે પગલે હાનિ પામે છે. જો કે તે ગૃહનો (ગૃહસ્થપણાના ગૃહને) ત્યાગ કરીને ઘરના આશ્રયરહિત થયા છતાં અને સ્ત્રીરહિત થયા છતાં પણ ઈચ્છિત એટલે સ્વર્ગાદિક વાં છત ફળને પામતો નથી.” ૪૭૭. ભીઓ વિગ્ન નિલુક્કો, પાગડપચ્છનદેસસયકારી ! અપચ્ચયં જણું તે, જણસ ધી જીવિયં જીયઈ ૫૪૭૮
અર્થ-“ભય પામેલો (પાપાચરણ કરેલ હોવાથી હવે શું થશે? એમ ભય પામેલ) ઉદ્વિગ્ન (મનની સમાધિ રહિત), નિલક્ક (પોતાના પાપને ઢાંકનારો), અને પ્રકટ તેમજ પ્રચ્છન્ન સેંકડો દેષને કરનારો તથા માણસને અવિશ્વાસ ઉત્પન્ન કરનારો એ જે પુરુષ જીવે છે તે ધિક છે. અર્થાત્ નિંઘ જીવિત છેતેના જીવતરને ધિકકાર છે.” ૪૭૮. ન તહિં દિવસ પખા, માસા વરિસા વિ સંગણિજંતિા જે મલઉત્તરગુણ, અખલિયા તે ગણિજજતિ ૪૭૯
અર્થ–“તે દિવસે, તે પક્ષો (પખવાડીયાં), ને મહિનાઓ અને તે વર્ષે પણ ગણતરીમાં ગણવાં જ નહી. અર્થાત્ ધરહિત વ્યતીત થયેલા દિવસે, પક્ષ, માસો કે વર્ષે નિષ્ફળ જ છે. પરંતુ જે (દિવસે વિગેરે) મૂલ અને ઉત્તર ગુણે કરીને અખલિત ગાથા ૪૭૭-કાલપખે કૃષ્ણપક્ષે વિહાર | ણય ઉદ્ગવિગૃહનિરંગનઃ= ઊરિઝર્ત ગૃહે યેન, ગૃહાદ્વિરહિત વિગૃહ, નિર્ગતા અંગના યસ્ય, સ્ત્રી રહિત ઇત્યથ: ગાથા ૪૭૮-નિલુક્કો સ્વાભપાપાચ્છાદક: ઘઈ જીવિંએ જઈ ગાથા૪૭૯-તિહિં દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org