________________
૪૯૦
ઉપદેશમાળા વગ્વમુહમ્મ અહિંગ, મંસુ દંતંતરાઉ કઈ મા સાહસં તિ જંપઈ, કરેઈન ય તે જહાભિણિયં ૪૭રા
અર્થ–“વાઘના મુખમાં પેઠે માસાહસ નામને પક્ષી (વાઘના દાંતની મધ્યેથી માંસને કાઢે છે. પછી માંસના કટકા લઈને ઝાડપર બેસી તે ખાઈને “આવું સાહસ (વિશ્વાસ) કોઈ કરશે નહીં” એમ પિતે જ બોલે છે. પરંતુ જેવું પિતે કહ્યું તે પ્રમાણે તે કરતું નથી, તેથી તે નાશ પામે છે. એટલે વાઘના મુખમાં પેસીને તે પક્ષી માંસ કાઢે છે. એટલે બધે વાઘને વિશ્વાસ રાખવાથી બીજા પક્ષીઓએ તેને વાર્યા છતાં પણ તે વાઘના જ મુખમાં નાશમાં નાશ પામે છે. તે પ્રમાણે અન્ય મનુષ્ય પણ જેઓ પોતે સદુપદેશ આપે છે, પરંતુ પિતે તેનું આચરણ કરતા નથી તેઓ તે માસાહસ પક્ષીની તુલ્ય જાણવા એટલે તેઓ પણ નાશ પામે છે.” ૪૭૨. પરિઅદિઊણુ ગંથFવિત્થર નિહિસિકણ પરમત્યું તે તહ કરે જહ તં, ન હોઈ સબૈ પિ નડપઢિયં ૪૭યા
અર્થ–“ગ્રન્થાર્થ (સૂત્રાર્થ)ના વિસ્તારનું પરાવર્તન કરીને (સારી રીતે ગોખીને-કંઠે કરીને) તથા પરમાર્થની (તસ્વાર્થની) સારી રીતે પરીક્ષા કરીને પણ બહુલકમ જીવ તે સૂત્રાર્થને તે કરે છે કે જેથી તે મોક્ષરૂપ કાર્યસાધક ન થાય, પરંતુ તે સર્વ (સૂત્રાર્થ) પણ નટના ભણ્યા (બેલ્યા) જેવું નિષ્ફળ થાય. જેમ નટનું ઉપદેશયુક્ત બેલેલું વ્યર્થ છે, એટલે તેને કાંઈ પણ ગુણકારી નથી, તેમ બહુલકમીનું સૂત્રાર્થ પઠનાદિક સર્વ વ્યર્થ છે. ૭૩.
ગાથા ૪૭૨-અહિગઉ દૂત તરાઓ કેદ્દેઈ નહુન્ના મણિએ
ગાથા ૪૭૩-નહિસીઉણા નિહિસિઉણ નિરીક્ય = પરીક્ય નડપઢિઅં= નટપઠિત |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org