________________
ઉપદેશમાળા
૪૮૯ ( જળમાં બૂડવું), શસ્ત્ર (શઅને પ્રહાર) અગ્નિ ( અગ્નિમાં બળવું), તથા સંભ્રમ એટલે ભય સ્નેહાદિક વડે એકદમ હૃદયનું રૂંધાઈ જવું–આટલા પ્રકારે કરીને આ જીવ એક મુહૂર્ત માત્ર (ક્ષણવાર)માં દેહાન્તરમાં સંક્રમણ (બીજા દેહમાં પ્રવેશ) કરે છે. એટલે મૃત્યુ પામી પરભવમાં જાય છે. અર્થાત્ પ્રાણુઓનું આયુષ્ય અતિ ચપળ છે.” ૪૬૯. કુત્તો ચિંતા સુચરિયતવસ્સ ગુણસુઠ્ઠિયસ્ત સાહસ ગઈગમપડિહન્થો, જે અચ્છઈ નિયમભરિયભરો આ૪૭ના
અર્થ–“સદ્દગતિમાં જવાને પ્રતિહસ્ત (દક્ષ) એટલે સમર્થ અને નિયમ (અભિગ્રહ) વડે ભર્યો છે ધર્મ કેશ (ધર્મભંડાર)ના ભાર જેણે એવા જે સાધુ રહે છે (હાય છે), તે સુચરિત તપ એટલે ક્ષમા સહિત આચરણ કર્યું છે ત૫ જેણે એવા અને ચારિત્રાદિક ગુણને વિષે સુસ્થિત એટલે દઢ થયેલા સાધુને ક્યાંથી ચિંતા હોય? એટલે તેવા સાધુને મરણકાળે પણ ક્યાંથી ફિકર હેય? ન જ હેય.” ૪૭૦. સાણંતિ અ ફુડ વિઅર્ડ, માસાહસસઉણસરિસયા જીવા ન ય ક—ભારગરૂયત્તeણું તે આયરંતિ તહાં ૪૭૧
અર્થ—“પર્વતની ગુફામાં રહેનાર માસાહસ નામના પક્ષીની જેવા જ પ્રકટપણે વિસ્તારથી અન્યને ઉપદેશ આપે છે. પરંતુ તેઓ કર્મના ભારના ગુરુપણાએ કરીને (ભારેકર્મી હેવાથી) તે પ્રમાણે (પોતે ઉપદેશ કરે છે તે પ્રમાણે) તે ઉપદેશનું આચરણ કરતા નથી, ઉપદેશ પ્રમાણે કરતા–વર્તતા નથી. અર્થાત્ ઉપદેશ દેવામાં કુશળ હોય, પણ આચરણ કરવામાં તત્પર ન હોય તે છ માસાહસ પક્ષી જેવા જાણવા.” ૪૭૧,
ગાથા ૪૭૦-કુત્તો સુચરિયા ગુણસંદિઅસ્સા સાસ્સા અ૭ય ! સુગઈ-સુગ્ગઈ સદ્ગતિગમનપ્રતિહસ્ત:
ગાથા-૪૭૧ વિયોં સઉણપક્ષી અત્તણેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org