________________
४८७
ઉપદેશમાળા પાવિજજઈUહ વસણું, જPણ તે છગલઓ અસંતુત્તિ ન ય કઈ સેણિયબલિં, કઈ વધેણ દેવાણું ૪૬૪
અર્થ– “ક્ષમા કરનાર પ્રાણી આ સંસારમાં વ્યસન એટલે નિંદારૂ૫ કણને પામે છે. કેમકે લેકમાં ક્ષમાવાન પ્રાણીને એવું કહેવામાં આવે છે કે “આ તે અસમર્થ (બિચારો) બકરી જેવો છે.” એવી રીતે લોકો તેને ઉપહાસ કરે છે, બીજાથી પીડા પામતે છતાં પણ તે ક્ષમા જ કરે છે, માટે આ અસમર્થ બકરા જેવો છે, એમ લોકે કહે છે; વળી કઈ પુરુષ દેવોને વાઘના રુધિરવડે બળિદાન કરતું નથી. તેથી કરીને જે અસમર્થ હોય તે જ હણાય છે, પણ બળવાનને કેઈ હણતું નથી. આ પ્રમાણે સાંભળીને પણ સાધુ ક્ષમાને તજતા નથી–તે તો ક્ષમા જ કરે છે.”૪૬૪. વચ્ચઈ ખણણ છે, પિત્તાનિલધાઉસિંખેભેહિં ઉજજમહ મા વિસીઅહ, તરતમભેગે અમે દુલહો ૪૬પા
અથી–“આ જીવ પિત્ત (પિત્ત વિકાર), અનિલ (વાત–વાયુ વિકાર ). ધાઉ કેધાતુ અને સિંભ કેલેબ્સના ક્ષેત્મ (વિકાર) વડે કરીને એક ક્ષણવારમાં નાશ પામે છે. પામે તે છે, માટે હે ભવ્ય પ્રાણીઓ ! ક્ષમાદિક ધર્મમાં ઉદ્યમ કરો અને વિષાદ ન કરો એટલે ધર્મમાં શિથિલ આદરવાળા ન થાઓ. કેમકે આ તરતમ યોગ એટલે વૃદ્ધિ પામતે ધર્મસામગ્રીને યોગ ફરીથી (પ્રાપ્ત થ) દુર્લભ છે.” ૪૬પ. પંચિંદિયત્તણું માણસત્તણું આયરિએ જણે સુકુલ સાહુસમાગમ સુણણ, સદ્દહપુરોગ પધ્વજ જા ૪૬૬
અર્થ–“આ સંસારમાં પંચેન્દ્રિયપણું (પંચેન્દ્રિય જાતિપણું) પામવું દુર્લભ છે, તે પામ્યા છતાં પણ મનુષ્યપણું (પામવું) દુર્લભ છે, તે પામ્યા છતાં પણ મગધાદિક આર્ય દેશને
ગાથા ૪૬૪-છગ્ગલઓ અસરોત્તિ ગાથા ૪૬૫-પિત્તાનલ ! ખઊમેહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org