Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 496
________________ ઉપદેશમાળા ૪૮૧ વંદના કરવા આવે છે. માટે ગુણવાનપણું જ પૂજ્યપણામાં હેતુ છે, એમ સિદ્ધ થાય છે.” ૪૫૬. ચરિક્રવંવણુકૂડકવડપદારદારુણમઈસ. તસ્સ શ્ચિય તે અહિય, પુણાવિ વેર જણે વહઈ ૪પળા અર્થ–“રે, વચના-પરને છેતરવું, કૂટ-મૃષા બેલવું, કપટ-માયા કરવી તથા પરસેવન એટલાં પાપસ્થાનને વિષે જેની દારુણ-મલિન મતિ (મનની પ્રવૃત્તિ) છે એવા તે પુરુષને નિશે તે પૂર્વે કહેલા પાપના આચરણ અહિતકારી એટલે નરકનાં હેતુભૂત છે એમ જાણવું, તેમજ તેવા પુરુષની ઉપર લોકે પણ વેર (ષ)ને વહન કરે છે–ધારણ કરે છે, માટે તેવું આચરણ કરવું નહીં.” ૪પ૭. જઈ તા તણુકચણુલરયણસરિસોવમે જણે જાઓ તયા નણુ વચ્છિન્ન, અહિલાસો દબૈહાણુમ્મિ છે ૪૫૮ અર્થ–જ્યારે (તાવતુ-પ્રથમ) તૃણુ અને કંચન, લેy (ઢેકું-પાષાણ) અને રત્ન-તેમને વિષે સમાન ઉપમાવાળે માણસ થાય, એટલે કે જ્યારે માણસની તૃણ તથા કાંચનને વિષે અને પથ્થર તથા રત્નને વિષે સમાન બુદ્ધિ થાય, ત્યારે ખરેખર (પારકું) દ્રવ્ય હરણ કરવાને અભિલાષ તેને તૂટી ગયો છે એમ સમજવું.”૪૫૮ આજીવગગણયા, રજજસિરિ પહિઊણુ ય જમાવી હિયમપણે કરિત, ન ય વણિજે ઇહ પડતો ૪૫૯ છે અર્થ–“રાજ્યલક્ષમીને ત્યાગ કરીને તથા ચ શબ્દ સિદ્ધાન્તને અભ્યાસ કરીને પણ શ્રી મહાવીર સ્વામીને જમાઈ જમાલી કે જે આજીવક એટલે કેવળ વેષને ધારણ કરીને તેના વડે આજીવિકાના જ કરનારા એવા નિન્હવાના સમૂહને નેતા થયા ગાથા ૪૫૭-મઈક્સ છે ગાથા ૪૫૮-લિટ્ટ તઈઆ વચ્છિને ગાથા ૮૫૯-આજીવિકાનાં નિહવાનાં ગણુણ્ય નેતા પહિઊણયકવા પડિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532