________________
ઉપદેશમાળા
૪૭૧ દવારીનું ગલેલ્ફી નન તવ રિપો યેન સાયં છિનવિ ચૌરવં ધૂતહેઃ કિતવ ઈતિ કથં યેન દાસીસુતેડસ્મિ ૧૫
સાધુ! આ તારી કથા બહુ શ્લથ (જીણું) કેમ છે?” “ હે રાજ ! આ કંથા નથી, પણ મસ્યને મારવા માટે પકડવાની જાળ છે.” અરે ! શું તું મસ્ય પણ ખાય છે?” “હા મદિરાના ઉપદેશથી તે (મસ્ય) ખાઊં છું” “અને ! શું મદ્ય પણ પીએ છે?” “હા, વેશ્યા સાથે પ્રીતિ હેવાથી તેની સાથે પીવું પડે છે.” “ત્યારે શું તું વેશ્યાગમન પણ કરે છે?” “હા, શત્રુઓના ગળા ઉપર બે પગ મૂકીને વેશ્યા પાસે જાઉં છું. “અરે! શું તારે શત્રુએ પણ છે કે?” “હા. કેમકે રાત્રે ચોરી કરું છું, તેથી શત્રુઓ પણ છે” “અરે તું ચેરી પણ કરે છે?” “હા. વ્રત (જુગાર) રમું છું, તેથી પૈસાને માટે ચેરી પણ કરું છું.” “અરે ત્યારે શું તું જુગારી પણ છે, પણ જુગારી થવાનું કારણ શું?” “હે રાજા ! હું દાસીપુત્ર છું તેથી જુગારી થયે છું.”
આવાં અનેક ઉત્તર આપવા વડે ઘણી રીતે રાજાની પરીક્ષા કરી, પણ રાજા સમ્યફવથી ચલિત થયો નહીં અને સાધુ ઉપરના રાગથી ભ્રષ્ટ થયે નહીં, ત્યારે તે દેવ ગર્ભવતી સાધ્વીનું રૂપ ગ્રહણ કરી, સર્વ અલંકાર પહેરી, માથું ગુંથી, તેલ નાંખી, કપાળે ચડેલે કરી રાજાની સન્મુખ આવ્યું તેને જોઈ રાજાએ પૂછ્યું કે “તું સાધ્વી છે, છતાં આ ગર્ભ વિગેરે ક્યાંથી?” તેણે ઉત્તર આપ્યો કે “સર્વ સાધ્વીઓ આવાં જ કામ કરે છે.” ત્યારે રાજાએ કહ્યું કે “તારે જ આ માઠે કર્મોદય વતે છે, બીજા કેઈ પણ સાધુ સાધ્વી સર્વથા તારી જેવા હતા જ નથી.” આ પ્રમાણેને ઉત્તર મળવાથી રાજાનું ચિત્ત જરા પણ ચલિત થયું નથી એમ જાણીને દાંકદેવે પ્રત્યક્ષ થઈ રાજાની પ્રશંસા કરી, અને રાજાને એક હાર અને બે ગેળા આપી તે દેવ સ્વર્ગે ગો, રાજાએ હાર ચિલ્લણા દેવીને આપે, અને બે ગળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org