________________
४७२
ઉપદેશમાળા નંદા રાણીને આપ્યાં. નંદાએ ચિલ્લણને હાર આપ્યો ને પિતાને માત્ર બે ગોળા આપ્યા તે જોઈ ક્રોધ પામીને તે બંને ગળ ઈર્ષ્યાથી થાંભલા સાથે અફળાવ્યા. એટલે તે ફેટી જવાથી એક ગળામાંથી બે કુંડલ નીકળ્યા. અને બીજામાંથી બે દિવ્ય વસ્ત્રો નીકળ્યાં. તે જોઈ નંદા રાણી અત્યંત હર્ષ પામી. રાજાએ કપિલ દાસીને બોલાવીને કહ્યું કે “તું સાધુઓને દાન આપ.” તેણે કહ્યું કે “હે રાજા! મને એ કામ બતાવશે નહીં. હું બાજું બધું કામ કરીશ પણ તે કામ કરીશ નહીં.” તે સાંભળીને રાજાએ બળાત્કાર કરીને તેને હાથે દાન અપાવ્યું. ત્યારે તે દાન આપતી આપતી બેલી કે “આ દાન હું આપતી નથી. પણ શ્રેણિક રાજાના આ ચાટ દાન આપે છે. પછી તેને તજી દઈને રાજાએ કાલસૌકારિકને બેલાવીને કહ્યું કે “તું પાડા મારવાનું કામ મૂકી દે” તે બોલ્યા કે “હે રાજા ! હું પ્રાણથી પણ પ્રિય એવી હિંસાને ત્યાગ નહીં કરું.” તે સાંભળીને રાજાએ તેને એક અંધકૃપમાં નાંખ્યો. ત્યાં પણ તેણે કાદવની માટીના પાંચ પાડા ચીત્રીને (બનાવીને) તેને માર્યા (તેની હિંસા કરી). તે જાણીને રાજાએ વિચાર્યું કે “ખરેખર જિનેશ્વરનું વચન સત્ય છે, તે મિથ્યા થાય જ નહીં. આથી કે તેને ખેદ થયા પરંતુ પોતે પણ તીર્થકર થવાના છે, તે હકીકત જાણેલી હોવાથી મનમાં આનંદ પામવા લાગ્યા.
|| ઇતિ દુર્દરાંકદેવસંબંધઃ | કેસિંચિય પરલોગો, અનેસિં ઇત્ય હોઈ ઈહલોગ કમ્સ વિ દુન્ન વિ લેગા, દેવિ હયા કસઈ લોગા ૪૪ના
અર્થ–“કેટલાએક છોને પરલેક (પરભવ) સારો હોય છે, બીજા કેટલાએકને અહી જ લેક સારો હોય છે, કેઈ પુણ્યશાળી જીવને બને લોક પણ સારા હોય છે, અને કઈ પાપકર્મ કરનારા જીવને બને લોક હિત (નષ્ટ) હોય છે.” ૪૦. ગાથા ૪૪૦–કેસચિ પરે લાગે છે હતા કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org