________________
૪૪૧
ઉપદેશમાળા સજીંદગમણુઉઠ્ઠાણુઅણે અપૂણેણુ ચરણે સમણુગુણમુક્કગી, બહુ જીવખયંકરો ભઈ ! ૩૮૦ છે
અર્થ–“સ્વછંદ (પોતાની મરજી પ્રમાણે) ગમન કરનાર, ઉઠનાર અને સુનાર, તથા પિતાના કલ્પિત આચરણ વડે ચાલનાર (વર્તનાર ), શ્રમણ (સાધુ)ના જ્ઞાનાદિક ગુણોના રોગને મૂકનાર (તજનાર)-જ્ઞાનાદિ ગુણ વિનાને તથા બહુ જીવોને ક્ષય કરનાર એ તે (જ્યાં ત્યાં) ભ્રમણ કરે છે.” ૩૮૦. બલ્થિ વ્ય વાયુપુને, પરિભમઇ જિમયં અથાણું તે ! થદ્ધોનિવિનાણે, ન ય પિચ્છ કિચિ અપસમ ૩૮૧
અર્થ–“રાગાદિક રોગના ઔષધ તુલ્ય જિનમતને નહીં જાણતા એ તે વાયુથી પૂર્ણ (ભરેલા) બસ્તિ (ચામડાની પાછું ભરવાની મસક) જેમ ઉછળે તેમ ગર્વથી ભરપૂર થઈને ઉ ખલપણે પરિભ્રમણ કરે છે–ફરે છે; તથા સ્તબ્ધ (અનઅ) અને નિર્વિજ્ઞાન-જ્ઞાનરહિત એવો તે કઈને લવલેશ પણ પોતાની તુલ્ય જેતો-જાણ નથી, અર્થાત્ સર્વને તૃણ સમાન ગણે છે.” ૩૮૧. સજીંદગમણુઉઠ્ઠાણુઅણ ભુજઈ ગિહીણું ચું પાસ-થાઈઠ્ઠાણું, હવતિ એમાઈયા એએ ૩૮મા
અર્થ–“વળી સ્વચ્છેદ ગમન, ઉત્થાન અને શયનવાળે એ તે (આ વિશેષણ ૩૮૦મી ગાથામાં આપ્યા છતાં અહીં ફરીથી આપવાનું કારણ ગુરુની આજ્ઞા વિના ગુણ પ્રાપ્તિ થતી નથી, એમ જણાવવા માટે છે.) ગૃહસ્થીઓની મધ્યે ભેજન કરે છે. ઈત્યાદિક પૂર્વે કહેલા પાર્થસ્થાદિકનાં સ્થાને (લક્ષણે) હોય છે.” ૩૮૨.
ત્યારે કોઈ સાધુઓ છે જ નહીં? એવી કેઈને શંકા થાય તે ઉપર કહે છે – ગાથા ૩૮૦-સોયણે ચરણેણં અપાણેણ = આત્મના કહિપતેન ! ભમઈ. ગાથા ૩૮૧-વાપુને વિથ =બસ્તિ-દુતિ ગાથા ૩૮૨–ાયણે ભુજઈ પાસFાઈઠાણ એમાઈમા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org