________________
હવે આમ કહે છે કે અનંત
૪૫૦
ઉપદેશમાળા તે સાધુ સંયમયુક્ત થઈને પણ અનંતસંસારી કેમ થાય? તેને અનંતસંસારી કેમ કહ્યો?” ૩૯.
હવે ગુરુમહારાજ એને ઉત્તર આપે છે– દä ખિત્ત કાલ, ભાવં પુરિસપડિસેવણાઓ યા ન વિ જાણુઈ અગીઓ, ઉસગવવાય ચેવો ૪૦૦ છે
અર્થ–“હે શિષ્ય! અગીતાર્થ સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણી શકતો નથી, વળી પુરુષ એટલે આ પુરુષ ગ્ય છે કે અયોગ્ય? તે જાણી શકતો નથી, તથા પ્રતિસેવના–પાપસેવના એટલે આ મનુષ્ય સ્વવશે પાપસેવન કર્યું છે કે પરવશે કર્યું છે તે જાણતા નથી. તે જ ઉત્સર્ગ એટલે સામર્થ્ય છતે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ કિયાનુષ્ઠાન કરવું તે, તથા અપવાદ એટલે રોગાદિક કારણે અહ૫ દેશનું સેવન કરવું તે- જાણ નથી તેથી અગીતાર્થના ક્રિયાનુષ્ઠાન વ્યર્થ છે.” ૪૦૦. જહફિયદવ્ય ન યાણુઈ, સચ્ચિત્તાચિત્તમીસિય એવા કપાકર્ષ ચ તહા, જુગૅ વા જસ જ હાઈ ૦૧
અર્થ–“વળી અગીતાર્થ યથાસ્થિત દ્રવ્યસ્વરૂપને જાણ નથી, તથા સચિત્ત (સજીવ), અચિત્ત અને મિશ્ર દ્રવ્યને (વસ્તુને) પણ નિશ્ચયથી જાણતું નથી, તથા આ વસ્તુ ક૯ય છે કે અકલય છે? તે પણ જાણતા નથી. અથવા જે વસ્તુ જે બાળ પ્લાનાદિકને યોગ્ય હોય તે પણ તે જાણતા નથી.” ૪૦૧. જહસ્પિષેત્ત ન જાણુઈ, અદ્ધાણે જણવએ જ ભણિયં કાલંપિ નવિ જાણુઈ, સુભિ ખદુભિખ જ કમૅ ૪૦રા
અર્થ_“વળી અગીતાર્થ યથાસ્થિત ક્ષેત્રને એટલે આ ક્ષેત્ર ભદ્રક છે કે અભદ્રક છે? તે જાણતા નથી દૂર માર્ગવાળા જનગાથા ૪૦ –ઉસગ્ગવવાર્ય ઉત્સગાપવાદ ગાથા ૪૦૧-જહઠ્ઠિય દવં–યથાસ્થિત દ્રવ્ય હોઈ ગાથા ૪૨ યાણુઈ કાલરિયા થાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org