________________
૪૫૬
કાકપ્પ એસણુમણેસણું ચરણકરસેવિવિહં પાયચ્છિત્તવિહિ’પિં ય, દવ્યાગુણેસુ અ સમગ્ગ` ૫૪૧૭ના પવ્વાવણવિહિમુકાવણુ ચ, અવિહિ` નિરવસેસ ઉત્સગ્ગવવાયવિહિ, અયાણુમાણા કહું જયએ ૪૧૮!
ઉપદેશમાળા
ના યુગ્મન્ !
64
અથ કપ્પને, અકલ્પ્સને, એષણા ( આહારશુદ્ધિ ) તે, અનેષણા ( આહારના દોષ ) ને, ચરણુ સીત્તરીને, કરણ સીત્તરીને, નવદીક્ષિતની શિક્ષાવિધિને, દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત ( આલેાચનાદિ )ની વિધિને, દ્રવ્યાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિષે તથા ગુણા ( ઉત્તમ અને મધ્યમ )ને વિષે સંપૂર્ણ તાને, પ્રાજના વિધિ ( નવાને દીક્ષા આપવાના વિધિ)ને, ઉત્થાપના એટલે મહાવ્રતના ઉચ્ચાર કરવા તેની વિધિને, આર્યો ( સાધ્વી ) ના વિધિને તથા ઉત્સર્ગમા (શુદ્ધ આચારનું પાલન ) અને અપવાદમા ( કારણે આપત્તિ વખતે આદરવા લાયક )ના વિધિને સંપૂર્ણ રીતે નહીં જાણનાર એવા અલ્પત લિંગધારી શી રીતે માક્ષમાર્ગને વિષે યુતના (ઉદ્યમ) કરી શકે ? ન જ કરી શકે. ૪૧૮. સીસાયરિયકમે ય, જણે ગહિયાě (સર્પસત્થાઈ નજતિ બહુવિહાઈં, ન ચરકુમિત્ત છુસરિયાě ૫૪૧૯ના
અર્થ વળી ( લૌકિકમાં ) મનુષ્યાએ શિષ્ય અને આચાય ના ક્રમે કરીને વિદ્યા ગ્રહણ કરાય છે, એટલે શિષ્ય વિનય પૂર્વક કળાચાર્યાદિકને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યા ગ્રહણુ કરે છે એવા વિનયના ક્રમે કરીને બહુ પ્રકારનાં શિલ્પશાસ્ત્રો એટલે ચિત્રાદિકનાં અને વ્યાકરણ વિગેરેનાં શાસ્ત્રો ગ્રહણુ કરેલાં ( સારી રીતે શીખેલાં ) જણાય છે-જોવામાં આવે છે; પરંતુ
Jain Education International
.
ગાથા ૪૧૭ વિહ`પિય । દવાયગુણેસુ ય। ગાથા ૪૧૮-અજાણુમાણા । ગાથા ૪૧૯–ગહિઆÜ। શિલ્પશાસ્ત્રાણિ । નજજત્તિ=જાયતે ।
For Private & Personal Use Only
www.jainelibrary.org