________________
४६२
ઉપદેશમાળા અર્થ– “ ત્યાર પછી હણું છે બોધિ જેણે એ તે મુનિ કરેલા અપરાધ (જિનાજ્ઞાભંગરૂપ)ને અનુસાર એટલે અનુમાને કરીને કરીને સમાન આ પ્રત્યક્ષ એવા અમિત એટલે માનરહિત (અતિ મેટા) ફળને પામે છે. તે ફળ કયું? તે કહે છે-વૃદ્ધાવસ્થા તથા મરણે કરીને અત્યંત દુર્ગ એટલે ગહન એવા ભવસાગરને વિષે પડો છતે વારંવાર પરિભ્રમણ કરે છે–અનંતકાળ પરિભ્રમણ કરવારૂપ ફળને પામે છે.” ૩૩.
જાણેણં ચત્ત, અપ્પણુયં નાણુસણચરિત્ત તઈયા તસ્સ પરેસ, અણુકંપા નલ્થિ વેસુ ૪૩૪
અર્થ—“જ્યારે આ નિભંગી જીવે આત્માને હિતકારક એવા જ્ઞાન, દર્શન, ચારિત્રને ત્યાગ કર્યો, ત્યારે સમજવું કે તે જીવને બીજા એટલે પિતા સિવાય બીજા જીવને વિષે અનુકંપા નથી અર્થાત્ જે પિતાના આત્માને હિતકારક નથી થતે તે બીજાઓનું હિત શી રીતે કરે? પિતાના આત્માપર દયા હેય તે જ બીજા
પર દયા થઈ શકે છે. (આત્મદયા મૂલક જ પરદયા છે.)”૪૩૪. છક્કાયરિઊણ અસંજયાણ લિગાવસમિત્તાણા બહુઅસંજમો પવહે, ખારો માઈલેઈ સુઅરં છે ૪૩૫
અર્થ–“છ જીવનિકાયના શત્રુ એટલે છકાયની વિરાધના કરનાર, અસંયત એટલે જેણે મન, વચન, કાયાના વેગને મેકળા (છુટા) મૂકી દીધા છે એવા, તથા લિગાવશેષમાત્ર એટલે કેવળ રહરણ વિગેરે વેષને જ ધારણ કરનારા એવા પુરુષોને માટે અસંયમ (અનાચાર) રૂપ પાપને પ્રવાહ ક્ષાર એટલે બાળેલા તલની ભસ્મની જેમ સુણ્ડતર એટલે ગાઢ અથવા સમ્યફ પ્રકારે પિતાના અને બીજાના આત્માને પણ મલિન કરે છે. ૪૩૫. ગાથા ૪૩૪-ન્યદાનેન ત્યક્તા અ૫ણયે=આત્મનીન પરેલું ગાથા ૪૩૫–છક્કારિઊણ અસંજયાણ કાયરિપૂણામા લિંગાવસે સુમિતાણું બહુઅસ્પંજમપવહે ! બહુઅસંજમપવહે ! સુડ્ડયર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org