________________
ઉપદેશમાળા
૪૫૧ પદમાં (દેશમાં) વિહાર કર્યો છતે જે વિધિવરૂપ સિદ્ધાન્તમાં કહેલું છે તે પણ જાણ નથી તથા કાળ (કાળનું સ્વરૂપ) પણ જાણતું નથી, તેમજ સુભિક્ષ (સુકાળ) અને દુભિક્ષ (દુષ્કાળ)ને વિષે જે વસ્તુ કષ્ય કે અકખ્ય કહેલ છે તે પણ અગીતાર્થ જાણ નથી.” ૪૦૨. ભાવે હગિલાણુ, નવિ યાણુઈ ગાઢગાઢકષ્પ ચા સહુઅસહુ પુરિસવળું વઘુમવત્યું ચ નવિ જાણુઈ ૪૩
અર્થ–ભાવને વિષે (ભાવદ્વારને વિષે) આ હુષ્ટ (નીરોગી) છે. માટે તેને આ વસ્તુ દેવા યોગ્ય છે, અને આ પ્લાન (રોગી) છે, માટે તેને આ વસ્તુ જ દેવા ગ્ય છે, તે જાણતા નથી તથા ગાઢાગાઢ ક૯૫ એટલે ગાઢ (મેટા) કાર્યમાં અમુક કરવા ચોગ્ય છે અને અગાઢ (સ્વાભાવિક) કાર્યમાં અમુક જ કરવા લાયક છે, તે પણ જાણતો નથી. વળી સમર્થ શરીરવાળું અને અસમર્થ શરીરવાળું પુરુષ વસ્તુને પણ જાણતા નથી કે આ સમર્થ છે ને આ અસમર્થ છે; તથા વસ્તુ એટલે આચાર્યાદિકના સ્વરૂપને અને અવસ્તુ એટલે સામાન્ય સાધુના સ્વરૂપને પણ જાણતો નથી.” ૪૦૩. પડિસેવણ ચઉદ્ધા, આઉદ્દેિ પમાય દખ કપેસ નવિ જાગઈ અગીઓ, પછિત્ત ચેવ જે તત્વ છે ૪૦૪
અર્થ–પ્રતિસેવના (નિષિદ્ધ વસ્તુનું આચરણ) ચાર પ્રકારે હોય છે. એક પાપ જાણીને કરવું? એક પાપ પ્રસાદ (નિદ્રાદિક) વડે કરવું ૨, એક પાપ દપ વડે એટલે ધાવન વઢગનાદિક વડે કરવું ૩, અને એક પાપ કારણને લઈને કરવું. એ ચાર પ્રકારના પાપને અગીતાર્થ (સિદ્ધાતના રહસ્યને અજાણી જાણતે નથી વળી નિશ્ચ આલોચનાદિક જે પ્રાયશ્ચિત્ત તે કેવી જાતની પ્રતિસેવનામાં કેવી જાતનું આપવું તે પણ અગીતાર્થ જાણતો નથી.” ૪૦૪. ગાથા ૪૦૩-હિઢ ગિલાણું =હૃષ્ટ પ્લાનં ગાઢાગાઢ સુહઅસુહપુરિસવત્થ યાણુઈ ગાથા ૪૦૪–પમાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org