________________
ઉપદેશમાળા
૪૫૩ અર્થ-“તે (ઉપર કહ્યો તે) અગીતાર્થ શી રીતે પોતે ચારિત્રમાં યતના કરી શકે? અથવા અગીતાર્થની નિશ્રાએ વતતા બીજા મુનિએ પણ તપ સંયમને વિષે યતના કરવાને શી રીતે સમર્થ થાય? અથવા તે (અગીતાર્થ) બાળ અને વૃદ્ધથી આકુળ (સહિત) એવા ગચ્છને શી રીતે પ્રવર્તાવી શકે ? કાંઈ ન કરી શકે.” ૪૦૮. સુત્તે ય ઇમં ભણિય, અપચ્છિન્ને ય દેઈ પચ્છિત્ત પછિત્તે અઈમત્ત, આસાયણ તસ્સ મહઈએ ૪૦૯યા
અર્થ-“સિદ્ધાન્તમાં એવું કહ્યું છે કે જે અગીતાર્થ બીજાને પ્રાયશ્ચિત્ત (પાપ) વિના પ્રાયશ્ચિત્ત (તપસ્યા કરવાનું) આપે, અથવા થોડા પ્રાયશ્ચિત્ત (પાપ)માં અધિક (મેટું) પ્રાયશ્ચિત્ત (તપસ્યા) આપે, તે તે અગીતાર્થને મેટી આશાતના-જિનાજ્ઞાની વિરાધના થાય છે-તેવા અગીતાર્થને જિનેશ્વરની આજ્ઞાને વિરાધક જાણો.” ૪૦૯ આસાયણ મિચ્છત્ત, આસાયણજજણ ઉ સન્મત્ત આસાયણનિમિત્ત, કુવઈ દીહં ચ સંસાર ૪૧
અર્થ “આશાતના શબ્દ કરીને જિનાજ્ઞાન ભંગ એ જ મિથ્યાત્વ કહેવાય છે, અને આશાતનાને વજવી એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ સમ્યકત્વ કહેવાય છે તેમજ આશાતનાને નિમિત્તે એટલે જિનાજ્ઞાન ભંગ કરવાથી પ્રાણી દીઈ સંસાર એટલે ચાર ગતિમાં ભ્રમણ કરવા રૂપ બહુલ સંસર ઉપાર્જન કરે છે.” ૪૧૦. એએ દોસે જહ્માગીર્ય જયંતસગીયનિસ્સાએ વંઠાવઈ ગચ્છમ્સ ય, જે અ ગણું દેઈઅગીયસ્સ ૪૧૧
અર્થ_“જેથી કરીને તપસંયમને વિષે યતના કરતા એવા ગાથા ૪૯–અપત્તિ છે અઈમર્તા=અતિમાત્ર મહઈઓ ગાથા ૪૧૦-વજજણ ય, વજજણ ઈ કુબૂઈ ! માથા ૪૧૧-અગીએ જયંક્સ ગીય નિસાએ જેવિ ગણું દેઈ અગીયલ્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org