________________
૪૫૨
ઉપદેશમાળા જહ નામ કઇ પુરિસે, નયણુવિહુણે અદેસકુસલે યા કંતારાડવિભીમે, મગ્નપણસ સત્કસ છે ૪૦૫ | ઇચ્છઇ ય દેસિયત્ત, કિં સે ઉ સમસ્થ દેસિયત્તસ્સા દુગ્ગા અયાણું તે, નયણુવિહુ કહે દેસે ૪૦૬ો યુગ્મા
અર્થ–“જેમ (નામ-પ્રસિદ્ધિ માટે અવ્યય) નયનરહિત (અંધ) અને અદેશ કુશળ કે, માર્ગના જ્ઞાનમાં અકુશળ એવા કઈ પુરુષ ભીમ કે ભયંકર એવી કાંતાર અટવીમાં એટલે વિષમ અટવીમાં માગથી ભ્રષ્ટ થયેલા (ભૂલા પડેલા) સાર્થને (જનસમુદાયને) માર્ગ બતાવવા ઇaછે, કે હું તેઓને માર્ગ બતાવું; પણ શું તે અંધ પુરુષ માર્ગ બતાવવામાં સમર્થ થાય? ન જ થાય. કેમકે દુર્ગ એટલે રસ્તામાં આવતા વિષમ સ્થાને નહીં જાણતે એવો તે નેત્રહીન (અંધ) પુરુષ કેવી રીતે માર્ગ બતાવી શકે? અર્થાત્ ન જ બતાવી શકે.” ૪૦ ૫.
એવમગીયવિ હુ, જિણવયણુપઈવચખુપરિહાણે દબ્રાઈ અથાણુતે, ઉસ્સગ્ગવવાઈયં ચેવ ૪૦૭
અર્થ–“તે જ પ્રમાણે (હ ઈતિ નિશ્ચયે) જિનેશ્વરનાં કહેલાં વચને રૂપી દેદીપ્યમાન દીપક રૂપ ચક્ષુથી રહિત એવો અગીતાર્થ પણ દ્રવ્યાફિક વસ્તુઓને તથા ઉત્સર્ગ અપવાદ માર્ગને નહીં જાણતો સતે શી રીતે બીજાને માર્ગ બતાવી શકે? ન જ બતાવી શકે.” ૪૦૭. કહ સે જયઓ અગીઓ, કહ વા કુણઊ અગીયનિસાએ કહ વા કરેઊ ગચ્છ, સબાલવૃદ્વાઉલં સેઊ ૪૦૮ ગાથા ૪૫ કઈ માર્ગ પ્રણષ્ટસ્ય=માર્ગ ભ્રષ્ટસ્યા ગાથા ૪૦૬–૭ઈ સો સમન્થા દેસિવતંત્રદશકત્યં–માર્ગદર્શકત્વ દુગ્ગાઈ=
દુર્ગાનિ-વિષમપ્રદેશના કહિં દેસે દર્શત છે ગાથા ૪૦૦-દશ્વઈ ગાથા ૪૦૮-કુઉ કરે. વાઉલં સેઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org