________________
૪૫
ઉપદેશમાળા હવે વિરાધકનું સ્વરૂપ કહે છે – એગામી પાસë, સર્જી ઠાણુવાસિ એસને દુગમાઈસંજોગા. જહ બહુઆ તહ ગુરૂ હુતિ ૩૮ળા
અર્થ–“એકાકી (ધર્મબંધુ-અન્યમુનિ અને ધર્મશિષ્યરહિત એકલે), પાશ્વસ્થ ( જ્ઞાનાદિકની પાસે રહેનાર), સ્વચ્છેદી (ગુરુની આજ્ઞા નહીં માનનાર–સ્વેચ્છાએ ચાલનાર ), સ્થાનવાસી (એક જ સ્થાને નિરંતર વસનાર) અને અવસગ્ન (પ્રતિકમણાદિક ક્રિયામાં શિથિલ). એ દોષોને દ્રિકાદિક સાગ એટલે બે દેષ, ત્રણ દોષ, ચાર દેવું અને પાંચે દોષ મળેલા જે પુરુષને વિષે હોય. તેમાં જેમ જેમ જેને વિષે બહુ દેષ રહેલા હોય, તેમ તેમ તે પુરુષ ગુરુ (મોટે) વિરાધક હોય છે.” ૩૮૭.
હવે આરાધકનું સ્વરૂપ કહે છેગચ્છઓ અણુઓગી, ગુરુસેવી અનિયવાસિ યાઉત્તો સંજેએણ પથાણું, સંજમઆરાહગા ભણિયા ૩૮૮
અર્થ ગચ્છની મધ્યે રહેનાર, અનુયાગી એટલે જ્ઞાનાદિકનું સેવન કરવામાં ઉદ્યોગ, ગુરુની સેવા કરનાર, અનિયતવાસી એટલે માસકમ્પાદિક વિહાર કરનાર અને પ્રતિકમણાદિક ક્રિયામાં આયુક્ત –ઉઘુક્ત. એ પાંચ પદોના સંગે કરીને સંયમ (ચારિત્ર) ના આરાધક કહેલા છે, એટલે જેને વિષે આ ગુણેમાંથી વધારે વધારે ગુણ હોય તેને વિશેષ વિશેષ આરાધક જાણ.” ૩૮૮. નિમ્મમ નિરહંકારા, ઉવઉત્તા નાણુદાસણચરિત્તા એગખિત્ત વિ ઠિયા, અવંતિ પારાયણું કર્મો ૩૮૯
અર્થ “નિમમ કે મમતા રહિત, અહંકાર રહિત અને ગાથા ૩૮૮-આઓ ગુણાય આઉત્તી સંજોગેણ આરાહણ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org