________________
૪૪૬
ઉપદેશમાળા
વિશેષ અખાધ રૂપ જ્ઞાનને વિષે, તત્ત્વશ્રદ્ધાન રૂપ દર્શીનને વિષે, તથા આસવના નિરોધરૂપ ચારિત્રને વિષે ઉપયુક્ત-ઉપયાગવાળા– સાવધાન એવા મહાપુરુષા એક ક્ષેત્રને વિષે રહ્યા હોય, તેાપણુ તેએ પુરાણા ( પૂર્વ ભવે સૌંચય કરેલા) જ્ઞાનાવરણાદિક કને ખપાવે છે નાશ કરે છે. ” ૩૮૯.
જિયકાહમામાયા, જિયલાહપરીસહા ય જે ધોરા ! વુડ્ડાવાસે વિઠિયા, ખવતિ ચિરસચિય' કમ્મ ૫૩૧૦મા
અર્થ - જેઓએ ક્રોધ, માન અને માયાનેા જય કર્યાં છે, જેએ લાભસ'જ્ઞા રહિત છે, અને જેએએ ક્ષુધા પિપાસાક્રિક પરીષહાના જય કર્યા છે એવા જે ધીર ( સત્ત્વવાળા ) પુરુષા છે તેઓ વૃદ્ધાવસ્થામાં પણ એક સ્થાને રહ્યા સતા ચિરકાળના સૉંચય કરેલા જ્ઞાનાવરણાદિક કને ખપાવે છે—નાશ કરે છે. સદાચારવાળા મુનિઓને કારણને લઈને એક સ્થાને વસવામાં પણ જિનેશ્વરની આજ્ઞા છે. એ આ ગાથાનું તાત્પ છે. ૩૯૦.
પંચસમિયા તિગુત્તા, ઉન્નુત્તા સજમે તવે ચરણે । વાસસયં પિ વસંતા, મુાિ આરાહગા ભણિયા ।।૩૯૧।।
અર્થ - પાંચ સમિતિએથી સમિત ( યુક્ત ), ત્રણ ગુપ્તિઆથી ગુપ્ત (રક્ષણ કરાયેલા) અને સત્તર પ્રકારના સયમને વિષે અથવા છ જીવનિકાયની રક્ષા રૂપ સ`યમને વિષે, ખાર પ્રકારનાં તપને વિષે તથા ચરણ એટલે પાંચ મહાવ્રતરૂપ ક્રિયાને વિષે ઉદ્યમવંત એવા મુનિએ સે। વર્ષ સુધી એક ક્ષેત્રને વિષે રહ્યા હાય, તાપણુ તે (તેઓને ) આરાધક કહેલા છે, અર્થાત્ જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારને એક સ્થાને રહેવામાં પશુ રાષ નથી.” ૩૯૧.
ગાથા ૩૯૦ જિઅકડુ ।જિયલેાભ ।
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org