________________
ઉપદેશમાળા
૪૪૩ વિય પાડેઊણું, માયામસેહિં ખાઈ મુદ્ધજણું તિગા મમઝવાસી, સે સોઅઈ કવડખવગુ વ ૩૮૬
અર્થ–“વળી જે (માયાવી) માયા (કપટ) કરવામાં મૃષા (ફૂટ) ભાષણ વડે કરીને-માયા મૃષાવાદે કરીને મુગ્ધ જનને પાડીને (વશ કરીને) છેતરે છે, તે પુરુષ ત્રણ ગામની મધ્યે (વચ્ચે) રહેનારા કપક્ષપ નામના તપસ્વીની જેમ શોક કરે છે.” ૩૮૬. સંપ્રદાયાગત તે કથા અહીં કહે છે
કપટHપ તપસ્વીની કથા ઉજજયિની નગરીમાં એક અરશિવ નામને મહા ધૂર્ત બ્રાહ્મણ રહેતું હતું. તે મહાકપટી, મહાધૂત અને મહાપાપી હતે. તેથી રાજાએ તેને દેશ બહાર કાઢી મૂક્યો, એટલે તે ચમકારના (મોચીના) દેશમાં ગયા. ત્યાં ચાર લેકેની પલ્લીમાં જઈને તે ચોરોને મળી ગયું. પછી તેણે ચિરોને કહ્યું કે-“જે તમે લોકોમાં મારી પ્રશંસા કરો, તે હું પરિવ્રાજકને વેષ ધારણ કરીને આ ત્રણ ગામની વચ્ચેની અટવીમાં રહું અને તમને ઘણું ધન મેળવી આપું.” તે સાંભળીને ચરેએ તેનું કહેવું કબૂલ કર્યું. પછી તે બ્રાહ્મણ તાપસને વેષ ધારણ કરીને તે ત્રણે ગામની મધ્યે રહી કપટવૃત્તિથી માસક્ષપણ કરવા લાગ્યા, અને તે ચરો પણ ફૂટવૃત્તિથી સર્વત્ર કહેવા લાગ્યા કે “અહે! આ મહાત્મા ધન્ય છે. આ તપસ્વી નિરંતર માસક્ષપણ કરીને પારણું કરે છે.” તે સાંભળી સર્વે મુગ્ધ જને તેની એવી પ્રવૃત્તિ જોઈ તેને વંદના–નમસ્કાર કરવા લાગ્યા, અને ભેજનને માટે પોતાને ઘેર નિમંત્રણ આપી લઈ જવા લાગ્યા. પછી તેને ઈચ્છા ભેજન કરાવી પોતાના ઘરની લક્ષમી બતાવવા લાગ્યા; પિતાના ઘરની સર્વ હકીકત તેને કહેવા
ગાથા ૩૮૬ ખાઈ=વંયતિ સોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org